લોકસભા ચૂંટણીમાં સની દેઓલની ચર્ચા ઘણી કરવામાં આવી પણ આ ફિલ્મી ગાયકે સૌથી વધુ માર્જીન સાથે વિરોધીને હરાવ્યા

|

May 24, 2019 | 2:31 PM

લોક્સભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે જેમા દેશના ઘણી રાજનિતિક પાર્ટીઓ દ્વારા અલગ-અલગ સીટ પર બોલીવૂડ સ્ટાર્સને ચૂંટણીના રંગમંચ પર ઉતર્યા હતા. આમા ઘણા એક્ટર્સ અને સિંગર પણ સામેલ હતા. સની દેઓલ, હેમા માલિની, જયા પ્રદા અને રવિ કિશન જેવા બોલીવુડ સ્ટાર્સની સાથે સિંગર પણ હતા.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

લોકસભા ચૂંટણીમાં સની દેઓલની ચર્ચા ઘણી કરવામાં આવી પણ આ ફિલ્મી ગાયકે સૌથી વધુ માર્જીન સાથે વિરોધીને હરાવ્યા

Follow us on

લોક્સભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે જેમા દેશના ઘણી રાજનિતિક પાર્ટીઓ દ્વારા અલગ-અલગ સીટ પર બોલીવૂડ સ્ટાર્સને ચૂંટણીના રંગમંચ પર ઉતર્યા હતા. આમા ઘણા એક્ટર્સ અને સિંગર પણ સામેલ હતા. સની દેઓલ, હેમા માલિની, જયા પ્રદા અને રવિ કિશન જેવા બોલીવુડ સ્ટાર્સની સાથે સિંગર પણ હતા.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં આ 25 બેઠક પર દેશના દિગ્ગજ નેતાઓ પોતાની કિસ્મત અજમાવી રહ્યા હતા અને કેટલાક હારી ગયા

 

આ બધા બોલીવુડ સ્ટાર્સમાંથી એક એવા સિંગર છે કે જેમણે સની દેઓલ, હેમા માલિની અને જયા પ્રદા જેવા સુપરસ્ટાર્સને પાછળ રાખી સૌથી વધારે મતના માર્જીનથી જીત મેળવી છે. આ સૂફી સિંગર છે હંસરાજ હંસ કે જેમણે ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ભાજપની સીટ પર ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને 5.54 લાખ મતના માર્જીનથી હરાવ્યા છે.

 

TV9 Gujarati

 

ગોરખપુરમાં રવિ કિશને 3.16 લાખ મત, હેમા માલિનીએ 2.93 લાખ મત અને સની દેઓલે 82 હજાર મતથી જીત મેળવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article