લોકસભા ચૂંટણી-2019 : અખિલેશ યાદવે પિતા મુલાયમ સિંહ યાદવને મૈનપુરીથી ઉતાર્યા મેદાનમાં, સપાએ 6 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી

|

Mar 08, 2019 | 7:38 AM

લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા તૈયારી કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થયા બાદ આજે સમાજવાદી પાર્ટી દ્વારા 6 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ મૈનપુરી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. હાલમાં મુલાયમ આઝમગઢની લોકસભા બેઠક પરથી સાંસદ છે. પહેલી યાદીમાં સપાના મુલાયમ સિંહ યાદવ ઉપરાંત અક્ષય અને […]

લોકસભા ચૂંટણી-2019 : અખિલેશ યાદવે પિતા મુલાયમ સિંહ યાદવને મૈનપુરીથી ઉતાર્યા મેદાનમાં, સપાએ 6 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી

Follow us on

લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા તૈયારી કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થયા બાદ આજે સમાજવાદી પાર્ટી દ્વારા 6 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ મૈનપુરી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. હાલમાં મુલાયમ આઝમગઢની લોકસભા બેઠક પરથી સાંસદ છે.

પહેલી યાદીમાં સપાના મુલાયમ સિંહ યાદવ ઉપરાંત અક્ષય અને ધર્મેન્દ્ર યાદવને પણ ટિકિટ આપવામાં આવી છે. ધર્મેન્દ્ર યાદવ બદાયુંથી છે જ્યારે અક્ષય યાદવ ફિરોઝાબાદથી ચૂંટણી લડી રહ્યા છે. બંને હાલમાં પણ ત્યાંથી સાંસદ છે. આ ઉપરાંત જે અન્ય ત્રણ બેઠકો પરથી પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તે સુરક્ષિત બેઠકો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જેમાં ઇટાવાથી કમલેશ કઠેરિયા, રોબર્ટસગંજથી ભાઇ લાલ કોલ અને બહરાઇચથી શબ્બીર અહમદ વાલ્મિકીને ટિકિટ આપવામાં આવી છે. 2014માં સમાજવાદી પાર્ટી પાસે 5 બેઠકો આવી હતી.

TV9 Gujarati

 

જે તમામ મુલાયમના પરિવારમાં જ પહોંચી હતી. જેમાં પણ બે બેઠક પરથી મુલાયમ જીત્યા હતા, એક મૈનપુરી અને આઝમગઢ જીત્યા હતાં. કન્નોજથી ડિમ્પલ યાદવ, બદાયુંથી ધર્મેન્દ્ર યાદવ, ફિરોઝાબાદ રામગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવ જીત્યા હતા. મુલાયમે મૈનપુરીની બેઠક છોડી હતી જેના પરથી તેમના પૌત્ર તેજ પ્રતાપ યાદવ સાંસદ બન્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article