Local Body Poll 2021: Highcourt એ એક જ દિવસે મતગણતરીની અરજદારની માંગણીને ફગાવી

|

Feb 19, 2021 | 12:18 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે. જયારે બીજા તબક્કામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી યોજાશે.

Local Body Poll 2021: Highcourt એ એક જ દિવસે મતગણતરીની અરજદારની માંગણીને ફગાવી

Follow us on

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે. જયારે બીજા તબક્કામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી યોજાશે. હાઇકોર્ટમાં (Highcourt) અરજી કરવામાં આવી હતી કે, મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે કરવામાં આવે.

જો મહાનગર પાલિકાનું ચૂંટણી પરિણામ નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા કરવામાં આવશે તો તેની અસર પરિણામ પર પડી શકે છે. આ અરજી હાઇકોર્ટએ ફગાવી દીધી છે. સાથે કહ્યું છે કે,અગાઉ ચૂંટણીપંચે કરેલી જાહેરાત પ્રમાણે જ મતગણતરી થશે.

મહાનગરપાલિકાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ મતગણતરી 23 ફેૂબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે . નગરપાલિકાની ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન અને બીજી માર્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Published On - 12:13 pm, Fri, 19 February 21

Next Article