LIVE UPDATES: 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોની પળેપળની ખબર, માત્ર એક ક્લિક પર

|

Dec 11, 2018 | 3:08 AM

લોકસભાની ચૂંટણી પહેલાની સત્તાની સેમીફાઈનલ મનાતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર આજે સૌ કોઈની નજર છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. મધ્ય પ્રદેશમાં 230 બેઠકો Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે […]

LIVE UPDATES: 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોની પળેપળની ખબર, માત્ર એક ક્લિક પર
Election Results 2018

Follow us on

લોકસભાની ચૂંટણી પહેલાની સત્તાની સેમીફાઈનલ મનાતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર આજે સૌ કોઈની નજર છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે.

Election Results 2018

રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

મધ્ય પ્રદેશમાં 230 બેઠકો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

છત્તીસગઢમાં 90 બેઠકો

તેલંગાણામાં 119 બેઠકો અને

મિઝોરમમાં કુલ 40 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

મહત્ત્વનું તો એ છે કે આ પાંચેય રાજ્યોમાં ભારે મતદાન થયું હતું.

મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં છેલ્લા 15 વર્ષથી ભાજપ સત્તા પર છે તો રાજસ્થાનમાં ગઈ ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી.

 

પાંચેય રાજ્યોની ચૂંટણીની મતગણતરીની પળેપળની ખબર જાણવા ક્લિક કરો:

ELECTION LIVE UPDATES

Election Results 2018

 

 

Next Article