ઝાલોદના બહુચર્ચિત HIREN PATEL MURDER કેસમાં મુખ્ય આરોપી અમિત કટારા ઝડપાયો

|

Dec 31, 2020 | 6:55 PM

ઝાલોદના બહુચર્ચિત ભાજપ કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસનો મુખ્ય આરોપી ઝડપાયો. હિરેન પટેલ હત્યા કેસનો મુખ્ય આરોપી અમિત કટારા આખરે ઝડપાઇ ગયો છે. દાહોદ LCBએ ચિત્રોડિયા પાસેથી અમિત કટારાને ઝડપી પાડ્યો છે. પૂર્વ સાંસદ બાબુ કટારાનો પુત્ર અને ઝાલોદના MLA ભાવેશ કટારાનો અમિત કટારા ભાઇ છે. ત્યારે મુખ્ય આરોપી અમિત કટારાની પૂછપરછમાં વધુ કેટલાક નામ […]

ઝાલોદના બહુચર્ચિત HIREN PATEL MURDER  કેસમાં મુખ્ય આરોપી અમિત કટારા ઝડપાયો

Follow us on

ઝાલોદના બહુચર્ચિત ભાજપ કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસનો મુખ્ય આરોપી ઝડપાયો. હિરેન પટેલ હત્યા કેસનો મુખ્ય આરોપી અમિત કટારા આખરે ઝડપાઇ ગયો છે. દાહોદ LCBએ ચિત્રોડિયા પાસેથી અમિત કટારાને ઝડપી પાડ્યો છે. પૂર્વ સાંસદ બાબુ કટારાનો પુત્ર અને ઝાલોદના MLA ભાવેશ કટારાનો અમિત કટારા ભાઇ છે. ત્યારે મુખ્ય આરોપી અમિત કટારાની પૂછપરછમાં વધુ કેટલાક નામ બહાર આવે તેવી શક્યતા છે. નોંધનીય છેકે કોર્પોરેટર હિરેન પટેલનું અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ તપાસમાં રાજકીય અદાવતમાં તેમની હત્યા થઇ હોવાનું સામે આવતા એક બાદ એક ખુલાસાઓ થઇ રહ્યાં છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

Published On - 6:52 pm, Thu, 31 December 20

Next Article