‘લેેડી સિંઘમ’ IPS અધિકારી રેપના આરોપીને સઉદી અરબમાં જઈને પકડી લાવ્યા, આરોપી 2 વર્ષથી હતો ફરાર

|

Jul 18, 2019 | 2:53 PM

સુનીલ કુમાર નામનો એક આરોપી 13 વર્ષની બાળકીના રેપ કેસમાં ફરાર હતો. ભારતમાં તેને કોઈ પણ રીતે પકડી ન શકાય તે માટે તે સાઉદી અરબ ભાગી ગયો હતો. Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ […]

લેેડી સિંઘમ IPS અધિકારી રેપના આરોપીને સઉદી અરબમાં જઈને પકડી લાવ્યા, આરોપી 2 વર્ષથી હતો ફરાર

Follow us on

સુનીલ કુમાર નામનો એક આરોપી 13 વર્ષની બાળકીના રેપ કેસમાં ફરાર હતો. ભારતમાં તેને કોઈ પણ રીતે પકડી ન શકાય તે માટે તે સાઉદી અરબ ભાગી ગયો હતો.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  વિવાદીત ટિકટોક વીડિયો શેર કરવા બદલ આ અભિનેતાની મુંબઈ પોલીસે કરી ધરપકડ

એક મહિલા આઈપીએસ અધિકારીના હાથમાં આ કેસ આવ્યો ત્યારે તેમને આ કેસમાં ઝીણવટભરી તપાસ આદરી. સાઉદી અરબની પોલીસ સાથે સતત સંપર્ક બનાવી રાખ્યો. જ્યારે સુનીલ નામનો આરોપી એરપોર્ટ પર હતો ત્યારે સઉદી પોલીસે તેને ઝડપી લીધો અને ભારતમાં કેરલ પોલીસને જાણકારી આપી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આઈપીએસ અધિકારી મરીન જોસેફે આ વખતે તકેદારી દાખવી અને આરોપી ભાગી ન જાય તે માટે જૂનિયર અધિકારીઓની રાહ જોયા વગર જ તેઓ સઉદી અરબ જવા રવાના થયા. આઈપીએસ મરીન જોસેફ આરોપીને પકડીને ભારત લાવ્યા જેને એક 13 વર્ષની બાળકી સાથે રેપ કર્યો હતો. સોશિયલ મીડિયામાં પણ લોકો આઈપીએસ મરીન જોસેફના વખાણ કરી રહ્યાં છે. આમ મરીન જોસેફે 2 વર્ષ જૂના કેસને પણ ઉકેલી દીધો અને આરોપીને સઉદી અરબ જઈને ઝડપી લીધો.

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article