લદ્દાખના ભાજપના સાંસદ લેહ પહોંચતા જ ઢોલ-નગારાથી થયું ભવ્ય સ્વાગત, જુઓ VIDEO

|

Aug 12, 2019 | 5:53 AM

સંસદમાં જામ્યાંગ શેરિંગે કલમ 370ને લઈને એવું જોરદાર ભાષણ આપ્યું કે વડાપ્રધાન મોદીએ પણ યુવા સાંસદના વખાણ કર્યા. જામ્યાંગે લદ્દાખના મુદ્દા પર એવું જોરદાર સંસદમાં સંબોધન કર્યું દરેક લોકો તેના ફેન થઈ ગયા. તેઓ લદ્દાખના યુવા સાંસદ છે અને ભાજપ તરફથી એક ભાષણે તેને ભારતમાં હીરો બનાવી દીધા હતા. જામ્યાંગ શેરિંગ જ્યારે લેહ પહોચ્યાં ત્યારે […]

લદ્દાખના ભાજપના સાંસદ લેહ પહોંચતા જ ઢોલ-નગારાથી થયું ભવ્ય સ્વાગત, જુઓ VIDEO

Follow us on

સંસદમાં જામ્યાંગ શેરિંગે કલમ 370ને લઈને એવું જોરદાર ભાષણ આપ્યું કે વડાપ્રધાન મોદીએ પણ યુવા સાંસદના વખાણ કર્યા. જામ્યાંગે લદ્દાખના મુદ્દા પર એવું જોરદાર સંસદમાં સંબોધન કર્યું દરેક લોકો તેના ફેન થઈ ગયા. તેઓ લદ્દાખના યુવા સાંસદ છે અને ભાજપ તરફથી એક ભાષણે તેને ભારતમાં હીરો બનાવી દીધા હતા. જામ્યાંગ શેરિંગ જ્યારે લેહ પહોચ્યાં ત્યારે ત્યાના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને નારા લગાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

https://www.youtube.com/watch?v=4e-5qr4hVP0

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની APMCમાં ઘઉં, બાજરા અને જુવાર સહિત અન્ય પાકોના ભાવ શું રહ્યા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article