કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને હાઇકોર્ટે આપી રાહત, ગેરકાયદે હથિયાર કેસમાં નિર્દોષ જાહેર

|

Dec 22, 2020 | 4:04 PM

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાહત આપી. 1998ના એક ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં કોર્ટે પુરાવાના અભાવે કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા છે. કાંધલ જાડેજાની ડિસ્ચાર્જ અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર રાખી. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં ગુનો નોંધાયો હતો. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી […]

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને હાઇકોર્ટે આપી રાહત, ગેરકાયદે હથિયાર કેસમાં નિર્દોષ જાહેર

Follow us on

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાહત આપી. 1998ના એક ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં કોર્ટે પુરાવાના અભાવે કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા છે. કાંધલ જાડેજાની ડિસ્ચાર્જ અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર રાખી. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં ગુનો નોંધાયો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Next Article