કુમાર વિશ્વાસે માત્ર એક TWEET વડે ઇમરાન ખાનની પાર્ટી તહેરીક એ ઇંસાફ પર કરી નાખ્યો ‘હિન્દી હુમલો’, જાણો કઈ રીતે ?

|

Mar 05, 2019 | 3:45 AM

પાકિસ્તાનની સત્તારૂઢ પાર્ટી પાકિસ્તાન તહેરીક એ ઇંસાફ (PTI)એ સોમવારે વડાપ્રધાન ઇમરાન ખાનના નોબેલ શાંતિ પુરસ્કાર અંગેના ટ્વીટને હિન્દીમાં ટ્વીટ કર્યું. TV9 Gujarati Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે પડતી […]

કુમાર વિશ્વાસે માત્ર એક TWEET વડે ઇમરાન ખાનની પાર્ટી તહેરીક એ ઇંસાફ પર કરી નાખ્યો ‘હિન્દી હુમલો’, જાણો કઈ રીતે ?

Follow us on

પાકિસ્તાનની સત્તારૂઢ પાર્ટી પાકિસ્તાન તહેરીક એ ઇંસાફ (PTI)એ સોમવારે વડાપ્રધાન ઇમરાન ખાનના નોબેલ શાંતિ પુરસ્કાર અંગેના ટ્વીટને હિન્દીમાં ટ્વીટ કર્યું.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ઇમરાન ખાને પહેલા પોતાના ટ્વિટર ઍકાઉંટમાં ઇંગ્લિશમાં ટ્વીટ કર્યુ હતું કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય નથી અને આ પુરસ્કાર તેને મળવો જોઇએ કે જે કાશ્મીર સમસ્યા ઉકેલે.

ઇમરાનની પાર્ટીને કદાચ એવું લાગ્યું હશે કે ભારતના લોકોને ઇમરાનને સમજાયેલી પોતાની ઓકાત હિન્દી ભાષામાં પણ સમજાવવી જોઇએ અને એટલે જ પીટીઆઈએ પોતાના ટ્વિટર ઍકાઉંટ પર ઇમરાન ખાને ઇંગ્લિશ ટ્વીટમાં કહેલી વાતને હિન્દીમાં ટ્વીટ કરી દોહરાવી.

પીટીઆઈની આ હરકત પર ભારતના કવિ ડૉ. કુમાર વિશ્વાસે જોરદાર કટાક્ષ કર્યો. વિશ્વાસે ટ્વીટ કર્યું, ‘‘ભારતે ‘હિન્દી’ કરી દીધી તેમની’’. આ ટ્વીટ વડે કુમાર વિશ્વાસે કદાચ આ કહેવાની કોશિશ કરી છે કે ઇસ્લામ અને ઉર્દૂને વળગી રહેતા પાકિસ્તાનીઓ આજે એટલા મજબૂર બની ગયા કે ઇમરાન ખાનની પાર્ટીને હિન્દીનો પણ સહારો લેવો પડ્યો. કુમાર વિશ્વાના આ ટ્વીટ પર લોકો મન મૂકીને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કુમાર વિશ્વાસે આ ટ્વીટ કરી પીટીઆઈને હિન્દી ભાષા વાપરવા પર મજબૂર થવા અંગે ધારદાર કટાક્ષ કર્યો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article