LRD ભરતી વિવાદઃ જન અધિકાર મંચના બેનર હેઠળ ઠાકોર, કોળી અને માળી સમાજે વિરોધનો સૂર છેડ્યો

|

Jan 29, 2020 | 12:47 PM

LRD ભરતીમાં અનામતનો વિવાદ વકર્યો છે. જન અધિકાર મંચના બેનર હેઠળ ઠાકોર, કોળી અને માળી સમાજે વિરોધનો સૂર છેડ્યો છે. ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના કન્વીનર નવઘણ ઠાકોરે ભાજપના ધારાસભ્યોને ધમકી આપી છે. કે જો 2022માં ઉત્તર ગુજરાતના ગામડાઓમાં મત માગવા આવશો તો લીમડા સાથે બાંધીને મારીશું. આ પણ વાંચોઃ ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે Tv9ના માધ્યમથી […]

LRD ભરતી વિવાદઃ જન અધિકાર મંચના બેનર હેઠળ ઠાકોર, કોળી અને માળી સમાજે વિરોધનો સૂર છેડ્યો

Follow us on

LRD ભરતીમાં અનામતનો વિવાદ વકર્યો છે. જન અધિકાર મંચના બેનર હેઠળ ઠાકોર, કોળી અને માળી સમાજે વિરોધનો સૂર છેડ્યો છે. ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના કન્વીનર નવઘણ ઠાકોરે ભાજપના ધારાસભ્યોને ધમકી આપી છે. કે જો 2022માં ઉત્તર ગુજરાતના ગામડાઓમાં મત માગવા આવશો તો લીમડા સાથે બાંધીને મારીશું.

આ પણ વાંચોઃ ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે Tv9ના માધ્યમથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યો સંવાદ

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિએ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં આંદોલન ચલાવવાનું એલાન કર્યું. અને વિવાદી પરિપત્ર રદ નહીં થાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. 6 ફેબ્રુઆરી બાદ કાંઈ પણ બનશે તેની જવાબદારી સરકારની રહેશે તેવી ધમકી પણ આપી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article