ખાંભામાં ભાજપના નેતા જે.વી.કાકડિયાનો વિરોધ, જનતાનો વિરોધ જોતા નેતા રફુચક્કર

|

Oct 28, 2020 | 4:40 PM

 અમરેલીના ખાંભાના પાટી ગામમાં ભાજપના પ્રચાર અર્થે પહોંચેલા નેતાઓએ જનતાના રોષનો સામનો કરવો પડ્યો. ખાંભામાં ભાજપના પ્રચાર માટે ગયેલા નેતાઓનો જનતાએ વિરોધ કર્યો અને જનતાના વિરોધને લઇ નેતાઓએ ચાલતી પકડવી પડી. ભાજપના જે.વી.કાકડિયાએ પણ જનતાના વિરોધનો સામનો કરવો પડ્યો અને જનતાનો વિરોધ જોતા ભાજપના નેતા જે.વી કાકડિયાને રફુચક્કર થવું પડ્યું.   Web Stories View more […]

ખાંભામાં ભાજપના નેતા જે.વી.કાકડિયાનો વિરોધ, જનતાનો વિરોધ જોતા નેતા રફુચક્કર

Follow us on

 અમરેલીના ખાંભાના પાટી ગામમાં ભાજપના પ્રચાર અર્થે પહોંચેલા નેતાઓએ જનતાના રોષનો સામનો કરવો પડ્યો. ખાંભામાં ભાજપના પ્રચાર માટે ગયેલા નેતાઓનો જનતાએ વિરોધ કર્યો અને જનતાના વિરોધને લઇ નેતાઓએ ચાલતી પકડવી પડી. ભાજપના જે.વી.કાકડિયાએ પણ જનતાના વિરોધનો સામનો કરવો પડ્યો અને જનતાનો વિરોધ જોતા ભાજપના નેતા જે.વી કાકડિયાને રફુચક્કર થવું પડ્યું.

 

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article