કરજણ પેટાચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસને વધુ એક ઝટકો, સહકારી આગેવાન જગદીશ પટેલ ભાજપમાં જોડાયા

|

Nov 02, 2020 | 9:16 AM

કરજણ પેટાચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને સહકારી આગેવાન એવા જગદીશ પટેલ ભાજપમાં જોડાયા છે. સહકારી આગેવાન સાથે કોંગ્રેસના સિનિયર નેતા ગણાતા જગદીશ પટેલે કેસરિયો ધારણ કરતા શિનોર પંથકમાં ભાજપ વધુ મજબૂત બની છે જ્યારે કોંગ્રેસની વોટબેંક પર મોટી અસર વર્તાશે. જગદીશ પટેલ બરોડા ડેરી અને ગંધારા સુગરમાં […]

કરજણ પેટાચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસને વધુ એક ઝટકો, સહકારી આગેવાન જગદીશ પટેલ ભાજપમાં જોડાયા

Follow us on

કરજણ પેટાચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને સહકારી આગેવાન એવા જગદીશ પટેલ ભાજપમાં જોડાયા છે. સહકારી આગેવાન સાથે કોંગ્રેસના સિનિયર નેતા ગણાતા જગદીશ પટેલે કેસરિયો ધારણ કરતા શિનોર પંથકમાં ભાજપ વધુ મજબૂત બની છે જ્યારે કોંગ્રેસની વોટબેંક પર મોટી અસર વર્તાશે. જગદીશ પટેલ બરોડા ડેરી અને ગંધારા સુગરમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે. મહત્વપૂર્ણ છે કે કરજણ બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવાર તરીકે જગદીશ પટેલનું નામ ચર્ચામાં હતું.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article