કચ્છની અબડાસા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, અબડાસામાં પ્રધ્યુમનસિંહ જાડેજાએ ઈતિહાસ બદલીને જીત મેળવતા ભાજપની છાવણી ગેલમાં

|

Nov 10, 2020 | 4:13 PM

કચ્છની અબડાસા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો.  કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંધાણીએ હાર સ્વીકારી લીધી.  કોંગ્રેસનાં ઉમેદવાર શાંતિલાલે જણાવ્યું કે અપક્ષ ઉમેદવારના કારણે કોંગ્રેસના પરંપરાગત મત તૂટ્યા હોવાનો એકરાર કર્યો. 1962 પછી અબડાસામાં પ્રધ્યુમનસિંહ જાડેજાએ ઈતિહાસ બદલીને જીત મેળવતા ભાજપની છાવણીમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ […]

કચ્છની અબડાસા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, અબડાસામાં પ્રધ્યુમનસિંહ જાડેજાએ ઈતિહાસ બદલીને જીત મેળવતા ભાજપની છાવણી ગેલમાં

Follow us on

કચ્છની અબડાસા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો.  કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંધાણીએ હાર સ્વીકારી લીધી.  કોંગ્રેસનાં ઉમેદવાર શાંતિલાલે જણાવ્યું કે અપક્ષ ઉમેદવારના કારણે કોંગ્રેસના પરંપરાગત મત તૂટ્યા હોવાનો એકરાર કર્યો. 1962 પછી અબડાસામાં પ્રધ્યુમનસિંહ જાડેજાએ ઈતિહાસ બદલીને જીત મેળવતા ભાજપની છાવણીમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article