JNUમાં મારામારીની ઘટના: 25 વિદ્યાર્થીઓને ઈજા, HRD મિનીસ્ટ્રીએ મગાવ્યો રિપોર્ટ

|

Jan 05, 2020 | 5:30 PM

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં હિંસાની ઘટના સામે આવી છે. એબીવીપી લેફ્ટ વિદ્યાર્થીઓ પર આક્ષેપ લગાવી રહી છે જ્યારે લેફ્ટના વિદ્યાર્થીઓ એબીવીપી પર આક્ષેપ લગાવી રહ્યાં છે. જેએનયુના છાત્ર અધ્યક્ષ આઈશા ઘોષને પણ માથામાં ભારે ઈજાઓ પહોંચી છે અને તમામ 25 જેટલાં વિદ્યાર્થીઓને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો […]

JNUમાં મારામારીની ઘટના:  25 વિદ્યાર્થીઓને ઈજા, HRD મિનીસ્ટ્રીએ મગાવ્યો રિપોર્ટ

Follow us on

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં હિંસાની ઘટના સામે આવી છે. એબીવીપી લેફ્ટ વિદ્યાર્થીઓ પર આક્ષેપ લગાવી રહી છે જ્યારે લેફ્ટના વિદ્યાર્થીઓ એબીવીપી પર આક્ષેપ લગાવી રહ્યાં છે. જેએનયુના છાત્ર અધ્યક્ષ આઈશા ઘોષને પણ માથામાં ભારે ઈજાઓ પહોંચી છે અને તમામ 25 જેટલાં વિદ્યાર્થીઓને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  અમદાવાદમાં ATMમાંથી રૂપિયા ઉપાડવાની મદદના બહાને છેતરપિંડી આચરનારા બે શખ્સની ધરપકડ

આ અંગે માનવ સંશાધન મંત્રાલયે રજિસ્ટ્રાર પાસેથી રિપોર્ટ માગ્યો છે. અમિત શાહે પણ દિલ્હી પોલીસ કમિશનરની સાથે આ અંગે વાત કરી છે. જેએનયુ અંગે સોશિયલ મીડિયામાં રાજનીતિ શરુ થઈ ગયી છે. એબીવીપી પર કોંગ્રેસ પ્રહાર કરી રહી છે. પ્રિયંકા ગાંધી વાડ્રા સારવાર લઈ રહેલાં વિદ્યાર્થીઓને મળવા માટે પહોંચ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટનાની નિંદા કરી છે. ઉપરાજ્યપાલની પાસે દોષિતો પર કાર્યવાહી કરવાની માગણી પણ કેજરીવાલે કરી છે. યોગેન્દ્ર યાદવે પોલીસ પર ગેરવર્તુણકનો આરોપ લગાવ્યો છે. એક ખાનગી ચેનલના રિપોર્ટર અને કેમેરામેન સાથે પણ ગેરવર્તુણક થઈ છે અને તેમના કેમેરાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ દિલ્હી પોલીસ હેડક્વાટર્સની સામે પ્રદર્શન કરી રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article