29 ડિસેમ્બરે ઝારખંડમાં નવી સરકાર લેશે શપથ, કોંગ્રેસને મળી શકે છે સ્પીકર પદ

|

Dec 24, 2019 | 4:08 PM

ઝારખંડમાં કોંગ્રેસે અને જેએમએમ પાર્ટીએ ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. લોકોએ કોંગ્રેસ સાથે જેએમએમને જનાદેશ આપ્યો છે. ઝારખંડમાં કુલ 81 વિધાનસભાની સીટ છે જેમાંથી બહુમત માટે 41 સીટ જરુરી છે. આ ગઠબંધનને 47 સીટ પ્રાપ્ત થઈ છે. હેંમત સોરેને રાજ્યપાલ પાસે જઈને સરકારનો બનાવવાનો દાવો રજૂ કર્યો છે. Web Stories View more ઉનાળામાં મોઢાં […]

29 ડિસેમ્બરે ઝારખંડમાં નવી સરકાર લેશે શપથ, કોંગ્રેસને મળી શકે છે સ્પીકર પદ

Follow us on

ઝારખંડમાં કોંગ્રેસે અને જેએમએમ પાર્ટીએ ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. લોકોએ કોંગ્રેસ સાથે જેએમએમને જનાદેશ આપ્યો છે. ઝારખંડમાં કુલ 81 વિધાનસભાની સીટ છે જેમાંથી બહુમત માટે 41 સીટ જરુરી છે. આ ગઠબંધનને 47 સીટ પ્રાપ્ત થઈ છે. હેંમત સોરેને રાજ્યપાલ પાસે જઈને સરકારનો બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   તો શું હવે તીડ ભગાવવાનું કામ પણ શિક્ષકોના માથે? જાણો TDOના પરિપત્ર વિશે

એવી જાણકારી રિપોર્ટસના આધારે મળી રહી છે કે 29 ડિસેમ્બરના રોજ જેએમએમના મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. આ સાથે કોંગ્રેસના 5, જેએમએમના 6 અને આરજેડીના 1 મંત્રી શપથ લઈ શકે છે. આમ હેમંત સોરેનની સાથે 12 મંત્રી શપથ લઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એવી જાણકારી મળી રહી છે ઝારખંડમાં નવી બનેલી સરકારની શપથવિધિ મોરબડી ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ભાજપને ઝારખંડમાં હાર સ્વીકારવી પડી છે. આ નવી સરકારમાં કોંગ્રેસને સ્પીકર પદ મળી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:41 pm, Tue, 24 December 19

Next Article