જામિયા મિલિયા યુનિવર્સિટીમાં VIDEO સામે આવ્યા બાદ નવા સીસીટીવીમાં દેખાયા પથ્થર સાથે યુવાન!

|

Feb 16, 2020 | 4:52 PM

દિલ્હીના જામિયા મિલ્લાયા ઇસ્લામિયામાં પાછલા વર્ષે 15 ડિસેમ્બરે થયેલી બર્બરતા સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યા બાદ હવે નવો એક વીડિયો સામે આવ્યો છે. પહેલા વીડિયોમાં જ્યાં સુરક્ષદળો લાઇબ્રેરીમાં રહેલા વિદ્યાર્થીઓ પર ડંડા ફટકારતા જોવા મળી રહ્યાં છે તો હવે સામે આવેલા વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં ઘુસતા જોવા મળી રહ્યાં છે. First of all #JamiaMilliaIslamia […]

જામિયા મિલિયા યુનિવર્સિટીમાં VIDEO સામે આવ્યા બાદ નવા સીસીટીવીમાં દેખાયા પથ્થર સાથે યુવાન!

Follow us on

દિલ્હીના જામિયા મિલ્લાયા ઇસ્લામિયામાં પાછલા વર્ષે 15 ડિસેમ્બરે થયેલી બર્બરતા સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યા બાદ હવે નવો એક વીડિયો સામે આવ્યો છે. પહેલા વીડિયોમાં જ્યાં સુરક્ષદળો લાઇબ્રેરીમાં રહેલા વિદ્યાર્થીઓ પર ડંડા ફટકારતા જોવા મળી રહ્યાં છે તો હવે સામે આવેલા વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં ઘુસતા જોવા મળી રહ્યાં છે.

આ પણ  વાંચોઃ LRD વિવાદ મુદ્દે સરકારના નવા ફોર્મ્યુલાથી બંને પક્ષ નારાજ!…ગાંધીનગરમાં યથાવત્ રાખશે આંદોલન

આ વીડિયોની પહેલા જામિયા કોર્ડિનેશન કમિટીએ એક વીડિયો જારી કર્યો હતો. જેમાં સુરક્ષા દળો લાઇબ્રેરીમાં રહેલા છાત્રો પર ડંડા મારતા જોવા મળી રહ્યાં છે. કમિટીનો દાવો છે કે 15 ડિસેમ્બરે જ્યારે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ આંદોલન થયું તો આ દરમિયાન પોલીસે જામિયાની અંદર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article