જમ્મુ કાશ્મીરમાં શનિવારથી ચાલુ થઈ શકે છે લેન્ડલાઈન સેવાઓ, સોમવારથી ખૂલશે સ્કૂલ-કોલેજો

|

Aug 16, 2019 | 2:58 PM

જમ્મુ કાશ્મીરમાં કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તે માટે સંચાર સેવા બંધ કરી દેવાઈ છે. સુરક્ષાને કારણોસર ઘાટીમાં અને જમ્મુ કાશ્મીરના તમામ વિસ્તારોમાં લેન્ડલાઈન અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. સરકારે હવે ધીમે ધીમે છૂટ આપી રહી છે. 19 એપ્રિલના રોજ સોમવારથી સ્કૂલ ખોલવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

જમ્મુ કાશ્મીરમાં શનિવારથી ચાલુ થઈ શકે છે લેન્ડલાઈન સેવાઓ, સોમવારથી ખૂલશે સ્કૂલ-કોલેજો

Follow us on

જમ્મુ કાશ્મીરમાં કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તે માટે સંચાર સેવા બંધ કરી દેવાઈ છે. સુરક્ષાને કારણોસર ઘાટીમાં અને જમ્મુ કાશ્મીરના તમામ વિસ્તારોમાં લેન્ડલાઈન અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. સરકારે હવે ધીમે ધીમે છૂટ આપી રહી છે. 19 એપ્રિલના રોજ સોમવારથી સ્કૂલ ખોલવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

આ પણ વાંચો:   હવામાન વિભાગે કરી આગાહી, જાણો કેવો રહેશે રાજ્યમાં વરસાદ?

હાલ જે પરિસ્થિતિ તેને લઈને સરકાર સોમવારથી લેન્ડલાઈન સેવા ચાલુ કરી શકે છે. જમ્મુ કાશ્મીરમાં કર્ફયુના સમયે બીએસએનએલના મોબાઈલ કામ કરતાં હોય છે પણ આ વખતે સરકારે સુરક્ષાના કારણોસર તેને પણ બંધ કરી દીધા છે. હવે સરકાર નિયંત્રણ હટાવી રહી છે અને લોકોને મુશ્કેલી ના થાય તે માટે ફરીથી તમામ છૂટ આપી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કાશ્મીર ઘાટીમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે અને તેના લીધે સરકારે સોમવારે શાળા-સ્કૂલો શરુ કરી દેવા નિર્ણય લીધો છે. શ્રીનગરમાં ઘણાં વિસ્તારોમાં હાલ પણ ભારે સુરક્ષા રાખવામાં આવી છે. વધારેમાં તમામ સરકારી અધિકારીઓને ઓફિસમાં પહોંચી જવા ફરમાન કર્યું છે. આમ સોમવારથી સરકાર સ્કૂલ ખોલી શકે છે જ્યારે શનિવારથી સરકાર લેન્ડલાઈન સેવા પણ શરુ કરી દેશે. આ નિર્ણયથી કાશ્મીરના લોકોને શાંતિ થશે અને તેઓ પોતાના સગાવહાલા સાથે સંપર્ક સાધી શકશે.

 

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article