Women’s Day 2020 : જાણો કેમ મનાવવામાં આવે છે મહિલા દિવસ અને શું છે ઈતિહાસ?

|

Mar 04, 2020 | 1:50 PM

8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે શા માટે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે અને કેમ મનાવવામાં આવે છે? Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું […]

Womens Day 2020 : જાણો કેમ મનાવવામાં આવે છે મહિલા દિવસ અને શું છે ઈતિહાસ?

Follow us on

8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે શા માટે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે અને કેમ મનાવવામાં આવે છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

આ પણ વાંચો :   વિધાનસભાનું સત્ર બન્યું હંગામી: કોંગ્રેસનું વોક આઉટ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ઠપકો

દેશમાં અને વિશ્વમાં અલગ અલગ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ પ્રત્યે સન્માન આ દિવસે વ્યક્ત કરવામાં આવે છે. જે પણ મહિલાઓએ કોઈ સિદ્ધી મેળવી છે તેમને બિરદાવવામાં આવે છે. દેશમાં આ દિવસે એક ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર આ દિવસને ધામધૂમથી મનાવે છે અને આ દિવસે રંગબેરંગી રિબન પહેરીને મહિલાઓ પ્રત્યે સન્માન દાખવવામાં આવે છે. ન્યૂયોર્કમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે બાદ 1907માં સોવિયત સંઘે પણ મહિલાઓ માટે આ દિવસની ઉજવણી કરી અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં ઉજવણી થવા લાગી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમેરિકામાં સોશિયાલિસ્ટ પાર્ટીના આહ્વાન પર 28 ફેબ્રુઆરી, 1909ના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવ્યો. આ બાદ કોપેનહેગન સંમલેનમાં આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો. જે બાદ મહિલાઓને વોટ આપવાનો અધિકાર પણ મળ્યો કારણ કે તે સમયે ઘણાં દેશમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર નહોતો. રશિયામાં મહિલાઓએ રોટી અને કપડા માટે હડતાળ શરૂ કરી. 1917ની સાલમાં એક જોરદાર લડત મહિલાઓએ આપી અને ત્યારની અંતરિમ સરકારે મહિલાઓને વોટ આપવાનો અધિકાર આપ્યો. આમ જુલિયન કેલેન્ડર જેને રશિયામાં માનવામાં આવે છે તે મુજબ આ દિવસે મહિલાને અધિકાર મળ્યા. 8 માર્ચને તે દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article