વર્લ્ડ બેંકે ભારતને આપ્યો મોટો ઝટકો! વિકાસ દરનો અંદાજ કર્યો ઓછો

|

Oct 13, 2019 | 7:22 AM

આર્થિક મંદી વચ્ચે ભારતને વિશ્વ બેંક તરફથી વધુ એક આંચકો મળ્યો છે. વિશ્વ બેંકે હવે ભારતના વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો છે. વર્લ્ડ બેંકે ભારતનો વિકાસ દર ઘટાડીને 6% કર્યો છે. વર્ષ 2018-19માં ભારતનો વિકાસ દર 6.9% હતો. દક્ષિણ એશિયા ઇકોનોમિક ફોકસનાં નવીનતમ સંસ્કરણમાં વર્લ્ડ બેંકે એમ કહ્યું હતું કે વર્ષ 2021 માં ભારત ફરી વિકાસ […]

વર્લ્ડ બેંકે ભારતને આપ્યો મોટો ઝટકો! વિકાસ દરનો અંદાજ કર્યો ઓછો

Follow us on

આર્થિક મંદી વચ્ચે ભારતને વિશ્વ બેંક તરફથી વધુ એક આંચકો મળ્યો છે. વિશ્વ બેંકે હવે ભારતના વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો છે. વર્લ્ડ બેંકે ભારતનો વિકાસ દર ઘટાડીને 6% કર્યો છે. વર્ષ 2018-19માં ભારતનો વિકાસ દર 6.9% હતો. દક્ષિણ એશિયા ઇકોનોમિક ફોકસનાં નવીનતમ સંસ્કરણમાં વર્લ્ડ બેંકે એમ કહ્યું હતું કે વર્ષ 2021 માં ભારત ફરી વિકાસ દર 6.9% પાછું મેળવી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વર્લ્ડ બેંકે કહ્યું છે કે ભારતનો આર્થિક વિકાસ દર સતત બીજા વર્ષે ઘટ્યો છે. 2017-18માં તે 7.2% હતો, જે 2018-19માં ઘટીને 6.8% થયો છે. જોકે, ઉત્પાદન અને બાંધકામની પ્રવૃત્તિઓમાં વધારો થવાને કારણે ઔદ્યોગિક આઉટપુટ ગ્રોથ વધીને 9.9% થયો છે, જ્યારે કૃષિ અને સેવા ક્ષેત્રમાં વૃદ્ધિદર 9.9% અને 5.5% હતો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પહેલા ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ફરી એક વખત ભારતનો જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો હતો. મૂડીઝનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતનો જીડીપી ગ્રોથ 5.8% થઈ શકે છે. અગાઉ મૂડીઝનો જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.2% હતો. આ સાથે મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા અંગે પણ ગંભીર ચેતવણી આપી છે. મૂડીઝે કહ્યું છે કે જો અર્થવ્યવસ્થા ધીમી રહે છે, તો નાણાકીય ખાધ ઘટાડવાના સરકારના પ્રયત્નોને નુકસાન થશે. આ સાથે દેવાનો બોજ પણ વધશે.

આ પણ વાંચો: આ મહિલામાં કોઈ આત્મા પ્રવેશી ગઈ છે? જાહેર રસ્તા પર ઉંધી દોડી યુવતી, જુઓ VIDEO

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article