VIDEO: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 3 દિવસના ભારત પ્રવાસે આવે તેવી શક્યતા, અમદાવાદમાં ‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ યોજવાની વિચારણા

|

Jan 18, 2020 | 5:29 AM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. ટ્રમ્પ ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં 3 દિવસના ભારત પ્રવાસે આવી શકે છે. જો કે તારીખોનું એલાન થવાનું હજી બાકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં ‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ યોજી શકે છે. આ કાર્યક્રમ અંગે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ટીમ તૈયારીઓ કરી રહી છે. Web […]

VIDEO: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 3 દિવસના ભારત પ્રવાસે આવે તેવી શક્યતા, અમદાવાદમાં હાઉડી મોદી જેવો કાર્યક્રમ યોજવાની વિચારણા

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. ટ્રમ્પ ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં 3 દિવસના ભારત પ્રવાસે આવી શકે છે. જો કે તારીખોનું એલાન થવાનું હજી બાકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં ‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ યોજી શકે છે. આ કાર્યક્રમ અંગે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ટીમ તૈયારીઓ કરી રહી છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

આ કાર્યક્રમમાં ગુજરાતી મૂળના અમેરિકન નાગરિકો પણ મોટી સંખ્યામાં સામેલ થાય તેવું આયોજન છે. ડોનાલ્ડ ટ્રમ્પ 3 દિવસીય પ્રવાસ દરમિયાન દિલ્લી અને આગ્રા જાય તેવી શક્યતા છે. ટ્રમ્પના પરિવારજનો આગ્રામાં તાજ મહેલ નિહાળવા જઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વેપાર કરાર કરે તેવી શક્યતા છે. આ કરાર અંતર્ગત અમેરિકન કંપનીઓનું ભારતીય બજારમાં મૂડી રોકાણ વધશે. અમેરિકા ગત વર્ષે પર ખેંચેલા કેટલા વેપાર લાભો ફરી શરૂ કરી શકે છે. આ મુલાકાતથી ભારતીય વેપાર-ઉદ્યોગ અને અર્થતંત્રને મોટો ફાયદો મળે તેવી શક્યતા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:54 am, Sat, 18 January 20

Next Article