હોટેલ એસોસિએશનની ચીનનાં નાગરિકોને રૂમ આપવા માટેની ના, સાંભળો એવું તો શું થયું કે ચીનનાં નાગરિકોને હવે નહી મળે રૂમ

|

Jun 25, 2020 | 1:59 PM

બોયકોટ ચાઈના અભિયાન દેશભરમાં વેગવંતુ બનતું જાય છે. કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસીએશન દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ભારતીય સામાન અમારૂ અભિમાનમાં હવે દિલ્હી હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન પણ જોડાઈ ગયું છે કે જેમણે કૈટને પત્ર લખીને જણાવ્યું છે કે તેમના અંતર્ગત આવતી હોટેલ્સ અને રેસ્ટોરન્ટ હવે પછી ચાઈનીઝ નેશનલને રૂમ નહી આપે. દિલ્હીમાં […]

હોટેલ એસોસિએશનની ચીનનાં નાગરિકોને રૂમ આપવા માટેની ના, સાંભળો એવું તો શું થયું કે ચીનનાં નાગરિકોને હવે નહી મળે રૂમ
http://tv9gujarati.in/hotel-associatio…room-aapvani-naa/

Follow us on

બોયકોટ ચાઈના અભિયાન દેશભરમાં વેગવંતુ બનતું જાય છે. કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસીએશન દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ભારતીય સામાન અમારૂ અભિમાનમાં હવે દિલ્હી હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન પણ જોડાઈ ગયું છે કે જેમણે કૈટને પત્ર લખીને જણાવ્યું છે કે તેમના અંતર્ગત આવતી હોટેલ્સ અને રેસ્ટોરન્ટ હવે પછી ચાઈનીઝ નેશનલને રૂમ નહી આપે. દિલ્હીમાં આવેલી લગભગ ત્રણ હજાર બજેટ હોટેલ અને ગેસ્ટ હાઉસ કે જેમાં 75 હજાર જેટલા રૂમ આવેલા છે તે આનું પાલન કરશે. આ સંદર્ભમાં દિલ્હી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ સંદીપ ખંડેલવાલ સાથે વાત કરી કે જેમણે સ્પષ્ટ કર્યું કે જે પણ કોઈ ચીની લોકો અત્યારે તેમનાં હોટેલ્સમાં રહેતા હશે તો તેમને ખાલી કરવા માટે કહી દેવાયું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article