અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વધી રહ્યું છે આગળ, આ વિસ્તારોમાં પડશે વરસાદ

|

Sep 23, 2019 | 5:12 AM

અરબી સમુદ્રમાં ડિપ્રેસન સર્જાતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે.  અરબી સમુદ્ર પર ડિપ્રેશન સર્જાયું છે અને જે 15 કિમીની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ થોડા સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને વિખેરાઈ જશે. Web Stories […]

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વધી રહ્યું છે આગળ, આ વિસ્તારોમાં પડશે વરસાદ
તસવીર પ્રતિકાત્મક છે

Follow us on

અરબી સમુદ્રમાં ડિપ્રેસન સર્જાતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે.  અરબી સમુદ્ર પર ડિપ્રેશન સર્જાયું છે અને જે 15 કિમીની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ થોડા સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને વિખેરાઈ જશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  Howdy Modi: PM મોદી 8 ભાષામાં બોલ્યા અને લોકો ઝુમી ઉઠ્યા, જુઓ VIDEO

આ સિસ્ટમના કારણે પોરબંદરના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ વરસાદ થવાની સંભાવના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article