Breaking News: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડી, સમર્થનમાં 99 વોટ તો વિરોધમાં 105 મત પડ્યા

|

Jul 23, 2019 | 2:28 PM

કર્ણાટકના રાજકીય નાટકનો હવે અંત આવી ગયો છે. વિશ્વાસ મત જીતવામાં કુમારસ્વામી નિષ્ફળ રહ્યાં છે. જેના લીધે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનવાળી સરકાર ભાંગી પડી છે. વિશ્વાસમતના સમર્થનમાં 99 વોટ જ્યારે તેમની વિરોધમાં 105 વોટ પડ્યા છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ […]

Breaking News: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડી, સમર્થનમાં 99 વોટ તો વિરોધમાં 105 મત પડ્યા

Follow us on

કર્ણાટકના રાજકીય નાટકનો હવે અંત આવી ગયો છે. વિશ્વાસ મત જીતવામાં કુમારસ્વામી નિષ્ફળ રહ્યાં છે. જેના લીધે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનવાળી સરકાર ભાંગી પડી છે. વિશ્વાસમતના સમર્થનમાં 99 વોટ જ્યારે તેમની વિરોધમાં 105 વોટ પડ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાયા, જીતુ વાઘાણીની હાજરીમાં ધારણ કર્યો કેસરીયો, જુઓ VIDEO

કર્ણાટકને લઈને રાજકીય સંકટ ચાલી જ રહ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું હતું અને આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. આમ કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકાર પડી ગયી છે અને યેદિયુરપ્પાને ધારાસભ્યોએ અભિનંદન પાઠવ્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article