હાર્દિક પટેલ ભલે કોંગ્રેસમાં જોડાઈ ગયા પણ તેમની આ ઈચ્છા તો અધુરી જ રહી ગઈ!

|

Mar 12, 2019 | 11:59 AM

ગુજરાત પાટીદાર નેતા હાર્દિક પટેલ હવે વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલની ઈચ્છા કેશુબાપાના આશીર્વાદ લેવાની હતી પણ કેશુબાપાએ હાર્દિકને મળવાનું ટાળ્યું હતું. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા […]

હાર્દિક પટેલ ભલે કોંગ્રેસમાં જોડાઈ ગયા પણ તેમની આ ઈચ્છા તો અધુરી જ રહી ગઈ!

Follow us on

ગુજરાત પાટીદાર નેતા હાર્દિક પટેલ હવે વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલની ઈચ્છા કેશુબાપાના આશીર્વાદ લેવાની હતી પણ કેશુબાપાએ હાર્દિકને મળવાનું ટાળ્યું હતું.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પાટીદાર નેતા હાર્દિક પટેલ 12 માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાના હતા તેવી ચર્ચા ચાલી રહી હતી. આ કોંગ્રેસમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હતા. કેશુબાપા પાટીદાર નેતા અને વડીલ હોવાથી હાર્દિક પટેલને તેના આશીર્વાદ લેવા હતા. હાર્દિક પટેલે કેશુબાપા પાસે મળવાનો સમય માગ્યો હતો તેવું જાણવા મળ્યું છે પણ કેશુબાપાએ આ મુલાકાતને ટાળી દીધી હતી. આમ હાર્દિક પટેલની કેશુબાપાના આશીર્વાદ લેવાની ઈચ્છા તો અધુરી જ રહી ગઈ હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article