હાર્દિક પટેલ ક્યાં છે? અલ્પેશ કથિરીયાએ આપ્યો જવાબ! જુઓ VIDEO

|

Feb 15, 2020 | 10:52 AM

છેલ્લા કેટલાક દિવસથી બિનઅનામત વર્ગનું આંદોલન ચાલી રહ્યું છે પરંતુ એક સમયે આંદોલનકારી રહી ચૂકેલો હાર્દિક પટેલ જ આંદોલનકારીઓના ખબર-અંતર પૂછવા પણ નથી આવ્યો. આ અંગે જ્યારે આંદોલનમાં હાજરી આપવા આવેલા પાસના નેતા અલ્પેશ કથિરીયાને પૂછવામાં આવતા, તેણે આગોતરા જામીનની પ્રક્રિયા ચાલતી હોવાથી હાર્દિક અંડર ગ્રાઉન્ડ હોવાની વાત કરી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

હાર્દિક પટેલ ક્યાં છે? અલ્પેશ કથિરીયાએ આપ્યો જવાબ! જુઓ VIDEO

Follow us on

છેલ્લા કેટલાક દિવસથી બિનઅનામત વર્ગનું આંદોલન ચાલી રહ્યું છે પરંતુ એક સમયે આંદોલનકારી રહી ચૂકેલો હાર્દિક પટેલ જ આંદોલનકારીઓના ખબર-અંતર પૂછવા પણ નથી આવ્યો. આ અંગે જ્યારે આંદોલનમાં હાજરી આપવા આવેલા પાસના નેતા અલ્પેશ કથિરીયાને પૂછવામાં આવતા, તેણે આગોતરા જામીનની પ્રક્રિયા ચાલતી હોવાથી હાર્દિક અંડર ગ્રાઉન્ડ હોવાની વાત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અરવલ્લી: સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના ચિન્હો ધરાવતી ટાઇલ્સ લગાવતા થયો વિવાદ, જુઓ VIDEO

Next Article