મમતાની મહારેલીમાં હાર્દિકનો હુંકાર, ‘સુભાષ બાબુ ગોરોં કે ખિલાફ લડે થે, હમેં ચોરોં કે ખિલાફ લડના હોગા’ : જુઓ Video

|

Jan 19, 2019 | 8:24 AM

કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બૅનર્જીના નેતૃત્વમાં યોજાયેલા મોદી વિરોધી વિપક્ષી શક્તિ પ્રદર્શનમાં ગુજરાતમાંથી બે ચર્ચિત ચહેરાઓ પણ સામેલ થયાં. ગુજરાતમાં ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ સતત મોરચો માંડનાર આ બે નેતાઓ છે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સંયોજક હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય તથા દલિત નેતા જિગ્નેશ મેવાણી. Web Stories View more હાર્દિક પંડ્યાના […]

મમતાની મહારેલીમાં હાર્દિકનો હુંકાર, ‘સુભાષ બાબુ ગોરોં કે ખિલાફ લડે થે, હમેં ચોરોં કે ખિલાફ લડના હોગા’ : જુઓ Video

Follow us on

કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બૅનર્જીના નેતૃત્વમાં યોજાયેલા મોદી વિરોધી વિપક્ષી શક્તિ પ્રદર્શનમાં ગુજરાતમાંથી બે ચર્ચિત ચહેરાઓ પણ સામેલ થયાં.

ગુજરાતમાં ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ સતત મોરચો માંડનાર આ બે નેતાઓ છે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સંયોજક હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય તથા દલિત નેતા જિગ્નેશ મેવાણી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

બંને નેતાઓએ મમતાની રેલીમાં મોદી વિરુદ્ધ બંડ બોકાર્યો અને મોદી સરકારને ઉખાડી ફેંકવાનું આહ્વાન કર્યું.

રેલીને સંબોધતા હાર્દિક પટેલે કહ્યું, ‘દેશને બચાવવા માટે આજે વિપક્ષ એક સાથે જોડાયો છે. જેમ સુભાષ બાબુ દેશના ગોરાઓ સામે લડ્યા હતાં, તેવી જ રીતે આપણે ચોરો સામે મળીને લડવું પડશે.’ હાર્દિકે આ વાત હિન્દીમાં પ્રાસ બેસાડીને કંઇક આવી રીતે કહી હતી, ‘સુભાષ બાબુ ગોરોં કે ખિલાફ લડે થે, હમેં ચોરોં કે ખિલાફ લડના હોગા.’

આ પણ વાંચો : 37 વર્ષની ઉંમરમાં પણ વીજળી જેવો વેગ, STUMPની આગળ-પાછળ બંને બાજુ ધમાલ, 8 વર્ષે બન્યો સિરીઝનો સરતાજ, ટીકાકારોને જડબાતોડ જવાબ

હાર્દિકે કહ્યું, ‘હું દાવા સાથે કહું છું કે આ જનમેદની એક એવી ક્રાંતિ લઈને આવશે કે જેની કલ્પના નહીં કરી શકાય.’

સભાને સંબોધતા જિગ્નેશ મેવાણીએ કહ્યું કે વિપક્ષનું એક સાથે આવવું ઘણો મોટો સંદેશ છે. દેશની લોકશાહી હાલ જોખમમાં છે. ખેડૂતોથી માંડી નવયુવાનો સુધી સૌ પરેશાન છે. દલિતો અને મજૂરોનું શોષણ થઈ રહ્યું છે. વર્તમન સરકારના શાસનમાં બંધારણને ખતમ કરી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો :

[yop_poll id=675]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:24 am, Sat, 19 January 19

Next Article