જમ્મુ કાશ્મિર DDC ચૂંટણીમાં ગુપકાર ગઠબંધનનો 110, ભાજપનો 74 બેઠક ઉપર વિજય

|

Dec 23, 2020 | 1:09 PM

જમ્મુ કાશ્મિર (JAMMU KASHMIR)માં યોજાયેલ 280 બેઠક માટે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની (DDC) ચૂંટણીનુ પરિણામ સ્પષ્ટ થઈ ગયુ છે. 280 પૈકી 276 બેઠકના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. (DDC Election Results 2020) જેમાં ગુપકાર ગંઠબંધનને સૌથી વધુ 110 બેઠકો મળી છે. તો ભારતીય જનતા પાર્ટીને 74 બેઠકો મળી છે. 74 બેઠકો જીતવા સાથે ભાજપ સૌથી વધુ […]

જમ્મુ કાશ્મિર DDC ચૂંટણીમાં ગુપકાર ગઠબંધનનો 110, ભાજપનો 74 બેઠક ઉપર વિજય

Follow us on

જમ્મુ કાશ્મિર (JAMMU KASHMIR)માં યોજાયેલ 280 બેઠક માટે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની (DDC) ચૂંટણીનુ પરિણામ સ્પષ્ટ થઈ ગયુ છે. 280 પૈકી 276 બેઠકના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. (DDC Election Results 2020) જેમાં ગુપકાર ગંઠબંધનને સૌથી વધુ 110 બેઠકો મળી છે. તો ભારતીય જનતા પાર્ટીને 74 બેઠકો મળી છે. 74 બેઠકો જીતવા સાથે ભાજપ સૌથી વધુ બેઠક જીતનાર સિગલ લાર્જેસ્ટ પાર્ટી (Single Largest Part) તરીકે બહાર આવી છે.

જમ્મુ કાશ્મિરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કર્યા બાદ પ્રથમવાર જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ છે. આ ચૂંટણીમાં ફારક અબ્દુલાની આગેવાનીમાં બનેલા ગુપકાર ગઠબંધને 280માંથી 112 બેઠકો પ્રાપ્ત થશે. જ્યારે 49 અપક્ષનો ચૂંટણીમાં વિજય થયો છે. જ્મ્મુ એ્ડ કાશ્મિર અપની પાર્ટીને 12 બેઠક પર જીત મળી છે. જ્યારે કોંગ્રેસના ફાળે 26 બેઠકો આવી છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

Next Article