પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસના ધારાસભ્યો કરશે ક્રોસ વોટિંગ

|

Mar 16, 2020 | 9:46 AM

ભરતસિંહ અને શક્તિસિંહ વચ્ચે ચાલી રહેલી હૂંસાતૂંસી અને કોંગ્રેસના આંતરિક વિખવાદને પગલે ધારાસભ્યો રાજીનામા ધરી રહ્યા હોવાનો આરોપ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લગાવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભારે કમઠાણની સ્થિતિ સર્જાઇ છે. 4 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા બાદ ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે પણ રાજીનામું આપ્યું હોવાના અહેવાલો વહેતા થયા હતા. ત્યારે ભાજપ પ્રદેશ […]

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસના ધારાસભ્યો કરશે ક્રોસ વોટિંગ

Follow us on

ભરતસિંહ અને શક્તિસિંહ વચ્ચે ચાલી રહેલી હૂંસાતૂંસી અને કોંગ્રેસના આંતરિક વિખવાદને પગલે ધારાસભ્યો રાજીનામા ધરી રહ્યા હોવાનો આરોપ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લગાવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભારે કમઠાણની સ્થિતિ સર્જાઇ છે. 4 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા બાદ ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે પણ રાજીનામું આપ્યું હોવાના અહેવાલો વહેતા થયા હતા. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ આવા અહેવાલો મળ્યા હોવાની વાત કરી હતી. જોકે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને કોઇપણ ખૂણે લઇ જાય, રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ ક્રોસ વોટિંગ કરશે તેવો દાવો પણ તેઓએ વ્યક્ત કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યસભા ઉમેદવાર નરહરિ અમીનનું મોટું નિવેદન, ભાજપના ત્રણેય ઉમેદવારની થશે જીત

 

Next Article