CM વિજય રૂપાણીનો હુંકાર, પારદર્શક સરકારમાં નહીં ચલાવી લેવાઈ ભ્રષ્ટાચાર

|

Jan 16, 2020 | 12:10 PM

વિપક્ષ દ્વારા લગાવાતા ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે. CM રૂપાણીએ વીડિયોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે.  તેમણે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓને સીધી ચિમકી આપી છે. તેમણે કહ્યું હતું કે પારદર્શકતા જ સરકારની ઓળખ રહેશે. મુખ્યપ્રધાન રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે સરકાર ભ્રષ્ટાચાર પર અંકુશ માટે પ્રતિબદ્ધ છે. સરકારે […]

CM વિજય રૂપાણીનો હુંકાર, પારદર્શક સરકારમાં નહીં ચલાવી લેવાઈ ભ્રષ્ટાચાર

Follow us on

વિપક્ષ દ્વારા લગાવાતા ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે. CM રૂપાણીએ વીડિયોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે.  તેમણે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓને સીધી ચિમકી આપી છે. તેમણે કહ્યું હતું કે પારદર્શકતા જ સરકારની ઓળખ રહેશે. મુખ્યપ્રધાન રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે સરકાર ભ્રષ્ટાચાર પર અંકુશ માટે પ્રતિબદ્ધ છે. સરકારે ભ્રષ્ટાચાર નિરોધક તંત્ર મજબૂત બનાવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ફેસબુક પર વીડિયો શેર કરીને અધિકારીઓને સીધી જ ભાષામાં સંભળાવી દીધું છે. ભ્રષ્ટાચાર સામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંદેશ આપી દીધો કે રાજ્યમાં ભ્રષ્ટાચારને કોઈપણ ભોગે સાખી લેવાશે નહીં.

Next Article