ગુજરાતમાં કુપોષણને લઈ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચિંતિત, આ શહેરના બાળકોમાં કુપોષણની અસર

|

Sep 18, 2019 | 1:45 PM

રાજ્ય સરકાર કુપોષણ સામે લાંબા સમયથી અભિયાન ચલાવી રહી છે. છતાં કુપોષિત બાળકોની સંખ્યાના ચિંતાજનક આંકડા સામે આવી રહ્યાં છે.  રાજ્યમાં છેલ્લા 1 સપ્તાહમાં 11 હજાર નવસો સુડતાલીસ બાળકોમાં કુપોષણ જોવા મળ્યું છે. રાજ્યમાં કુપોષિત બાળકોના વધતાં પ્રમાણ માટે મુખ્યપ્રધાન ચિંતિત છે. જેથી કુપોષણ અંગે મહિલા શિબિરનું આયોજન કરાયું હતું. આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના […]

ગુજરાતમાં કુપોષણને લઈ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચિંતિત, આ શહેરના બાળકોમાં કુપોષણની અસર

Follow us on

રાજ્ય સરકાર કુપોષણ સામે લાંબા સમયથી અભિયાન ચલાવી રહી છે. છતાં કુપોષિત બાળકોની સંખ્યાના ચિંતાજનક આંકડા સામે આવી રહ્યાં છે.  રાજ્યમાં છેલ્લા 1 સપ્તાહમાં 11 હજાર નવસો સુડતાલીસ બાળકોમાં કુપોષણ જોવા મળ્યું છે. રાજ્યમાં કુપોષિત બાળકોના વધતાં પ્રમાણ માટે મુખ્યપ્રધાન ચિંતિત છે. જેથી કુપોષણ અંગે મહિલા શિબિરનું આયોજન કરાયું હતું.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ PM મોદી સાથે કરી મુલાકાત, આ પ્રસ્તાવ સાથે ભેટમાં આપી આ વસ્તુ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુખ્યપ્રધાને શિબિરમાં હાજર રહી અને ચિંતા વ્યક્ત કરી છે. આંગણવાડી કાર્યકર્તા અને સર્વ શિક્ષા અભિયાનની બહેનો આ કાર્યક્રમમાં હાજર રહી હતી. તો સાથે કુપોષણ નિવારવા જરૂરી પગલાં ભરવાનું રાજ્ય સરકારે સૂચન કર્યું છે. મહિલા બાલ કલ્યાણ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:41 pm, Wed, 18 September 19

Next Article