Breaking News: ગુજરાતના સનદી અધિકારીને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગર્વનરની કમાન

|

Oct 25, 2019 | 3:46 PM

ગુજરાતના વધુ એક સનદી અધિકારીને કેન્દ્રમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગિરીશચંદ્ર મુર્મુને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના સનદી અધિકારી છે.  નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે મુર્મુ તેમના અગ્ર સચિવ રહી ચુક્યા છે.  તેઓ અત્યારે નાણા મંત્રાલયના ખર્ચ વિભાગના સચિવ છે. જમ્મુ કાશ્મીરની કમાન હવે ગુજરાતના સનદી અધિકારીને સોંપવામાં આવી […]

Breaking News: ગુજરાતના સનદી અધિકારીને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગર્વનરની કમાન

Follow us on

ગુજરાતના વધુ એક સનદી અધિકારીને કેન્દ્રમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગિરીશચંદ્ર મુર્મુને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના સનદી અધિકારી છે.  નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે મુર્મુ તેમના અગ્ર સચિવ રહી ચુક્યા છે.  તેઓ અત્યારે નાણા મંત્રાલયના ખર્ચ વિભાગના સચિવ છે. જમ્મુ કાશ્મીરની કમાન હવે ગુજરાતના સનદી અધિકારીને સોંપવામાં આવી છે.  ઉલ્લેનીય છે કે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત જાહેર કરી દેવાયો છે. રાધાકૃષ્ણ માથુરને લદ્દાખના લેફટન્ટ ગર્વનર બનાવવામાં આવ્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીર કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરવાની ટેવ છે તો રાખો આ 5 વાતનું ધ્યાન

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article