મુખ્યપ્રધાન રૂપાણીએ પેટાચૂંટણીને લઈને પ્રધાનોને ખખડાવ્યા, જુઓ VIDEO

|

Oct 09, 2019 | 11:24 AM

કેબિનેટની બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રધાનોને ખખડાવ્યા છે. પેટાચૂંટણી વાળા વિસ્તારમાં ન જતાં મુખ્યપ્રધાને તમામ પ્રધાનોને આડેહાથ લીધા. સાથે જ આગામી ત્રણ દિવસમાં ચૂંટણીવાળા વિસ્તારની મુલાકાત લેવા સૂચના આપી છે. આવતીકાલે મોટાભાગના પ્રધાનો ચૂંટણી પ્રચાર કરતા દેખાશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! […]

મુખ્યપ્રધાન રૂપાણીએ પેટાચૂંટણીને લઈને પ્રધાનોને ખખડાવ્યા, જુઓ VIDEO

Follow us on

કેબિનેટની બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રધાનોને ખખડાવ્યા છે. પેટાચૂંટણી વાળા વિસ્તારમાં ન જતાં મુખ્યપ્રધાને તમામ પ્રધાનોને આડેહાથ લીધા. સાથે જ આગામી ત્રણ દિવસમાં ચૂંટણીવાળા વિસ્તારની મુલાકાત લેવા સૂચના આપી છે. આવતીકાલે મોટાભાગના પ્રધાનો ચૂંટણી પ્રચાર કરતા દેખાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article