ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો વિવાદિત વીડિયો વાયરલ! જુઓ VIDEO

|

Sep 11, 2019 | 8:29 AM

ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી આવ્યા છે વિવાદમાં. જીતુ વાઘાણીનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં તેઓ સાસણગીરના જંગલમાં જીપ્સીમાં ફરી રહ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે 15 ઓક્ટોબર સુધી સાસણના જંગલોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, છતા જીતુ વાઘાણી જંગલમાં ગયા. તો વીડિયોમાં વાઘાણી ટ્રાફિકના નિયમો તોડતા હોય તેવુ પણ નજરે ચઢે છે. વાઘાણી સીટબેલ્ટ […]

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો વિવાદિત વીડિયો વાયરલ! જુઓ VIDEO

Follow us on

ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી આવ્યા છે વિવાદમાં. જીતુ વાઘાણીનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં તેઓ સાસણગીરના જંગલમાં જીપ્સીમાં ફરી રહ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે 15 ઓક્ટોબર સુધી સાસણના જંગલોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, છતા જીતુ વાઘાણી જંગલમાં ગયા. તો વીડિયોમાં વાઘાણી ટ્રાફિકના નિયમો તોડતા હોય તેવુ પણ નજરે ચઢે છે. વાઘાણી સીટબેલ્ટ વગર ડ્રાઇવિંગ કરી રહ્યા છે. એવો પણ આક્ષેપ છે કે જંગલમાં જીતુ વાઘાણીએ ફોટોગ્રાફી પણ કરી હતી. જો કે જીતુ વાઘાણીએ પોતાના પરના આક્ષેપોને ફગાવ્યા છે અને કોંગ્રેસ તેમને બદનામ કરતી હોવાના આક્ષેપ કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ટ્રક ચાલકને ફટકાર્યો 1 લાખ 41 હજારનો દંડ, ટ્રકમાં વધુ માલ લાદવા બદલ દંડ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article