મોબાઈલની ખરીદીમાં હવે વધારે ચૂકવવા પડશે રુપિયા, સરકારે કર્યો GSTમાં બદલાવ

|

Mar 14, 2020 | 5:26 PM

GST કાઉન્સિલની બેઠકમાં મોબાઈલ ફોન પર GST 12 ટકાથી વધારીને 18 ટકા કરી દીધો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં મોબાઈલ ફોન અને તેના સંબંધિત ખાસ ઉપકરણોમાં GST 18 ટકા કરાયો છે.. એરક્રાફ્ટના મેઇન્ટેનન્સ અને MRO સર્વિસ પર GSTના દરો પર ઘટાડો નોંધાયો છે. પહેલાં આ 18 ટકાના સ્લેબમાં આવતા […]

મોબાઈલની ખરીદીમાં હવે વધારે ચૂકવવા પડશે રુપિયા, સરકારે કર્યો GSTમાં બદલાવ

Follow us on

GST કાઉન્સિલની બેઠકમાં મોબાઈલ ફોન પર GST 12 ટકાથી વધારીને 18 ટકા કરી દીધો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં મોબાઈલ ફોન અને તેના સંબંધિત ખાસ ઉપકરણોમાં GST 18 ટકા કરાયો છે.. એરક્રાફ્ટના મેઇન્ટેનન્સ અને MRO સર્વિસ પર GSTના દરો પર ઘટાડો નોંધાયો છે. પહેલાં આ 18 ટકાના સ્લેબમાં આવતા હતા. જે ઘટીને હવે 5 ટકાના સ્લેબમાં આવી ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો :   દેશમાં કોરોના વાઈરસના ટેસ્ટ માટે કુલ 52 સેન્ટર, ગુજરાતના 2 શહેરમાં સુવિધા ઉપલબ્ધ

આમ સરકારના આ નિર્ણય બાદ જો જીએસટી જ વધારે લેવામાં આવશે તો તેની સીધી અસર મોબાઈલની ખરીદી અને તેને સંબંધિત ઉપકરણો પર થવાની છે. સરકારે નિર્ણય લીધો છે તેના લીધે વધારે રકમ મોબાઈલની ખરીદી માટે ગ્રાહકે ચૂકવવાની રહેશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:25 pm, Sat, 14 March 20

Next Article