GSTમાં વધારાને લીધે આ વસ્તુઓનો પણ વધશે ભાવ, સ્લેબમાં પણ થઈ શકે છે ફેરફાર

|

Dec 10, 2019 | 11:33 AM

જીએસટી ભારે વિવાદમાં રહ્યું છે અને તેનો ભારે વિરોધ પણ દેશમાં થયો હતો. વેપારીઓએ વિરોધ કર્યા બાદ અમુક વસ્તુમાં જીએસટી ઘટાડવામાં પણ આવ્યું છે. થોડા સમય પહેલાં સરકારને જીએસટીનું કલેકશન રેકર્ડ બ્રેક મળ્યું અને તેના લીધે સરકારની તિજોરીમાં આવક થઈ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web […]

GSTમાં વધારાને લીધે આ વસ્તુઓનો પણ વધશે ભાવ, સ્લેબમાં પણ થઈ શકે છે ફેરફાર

Follow us on

જીએસટી ભારે વિવાદમાં રહ્યું છે અને તેનો ભારે વિરોધ પણ દેશમાં થયો હતો. વેપારીઓએ વિરોધ કર્યા બાદ અમુક વસ્તુમાં જીએસટી ઘટાડવામાં પણ આવ્યું છે. થોડા સમય પહેલાં સરકારને જીએસટીનું કલેકશન રેકર્ડ બ્રેક મળ્યું અને તેના લીધે સરકારની તિજોરીમાં આવક થઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

કઈ કઈ ચીજવસ્તુઓની થશે મોંઘી?
જીએસટીમાં વધારો થાય તો તેના લીધે ભાવમાં પણ વધારો થઈ શકે છે. જીએસટીએ કોઈપણ વસ્તુ પર લેવામાં આવતો ટેક્સ છે. આ જીએસટીની વધારાના લીધે નીચેની વસ્તુઓના ભાવ વધી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

1. રૉ સિલ્ક
2. લક્ઝરી હેલ્થકેર
3. હાઈ વોલ્યુમ હોમ લિજીંગ
4. રેસ્ટોરન્ટાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

5. પિઝ્ઝા
6. ક્રુજ શીપિંગ
7.પ્રિન્ટ એડવર્ટાઈઝિંગ
8. એસી ટ્રેન ટિકીટ
9. ઓલિવ ઓયલ

આ સિવાય જીએસટીના સ્લેબમાં પણ બદલાવ થઈ શકે છે. ઓછામાં ઓછો ટેક્સ 5 ટકા નીચેના સ્લેબમાં લેવામાં આવે છે. રાજ્યોએ ભલાણમ કરી હતી અને તેના લીધે 5 ટકાથી વધીને આ ટેક્સ 6થી 8 ટકા સુધી જઈ શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article