Gondal Nagar Palika Election 2021 Results: ગોંડલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસનો સફાયો

Gondal Nagar Palika Election 2021 Results: ગોંડલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસનો સફાયો

| Edited By: | Updated on: Mar 02, 2021 | 2:03 PM

Gondal Nagar Palika Election 2021 Results: ગુજરાતમાં તમામ 6 મહાનગરપાલિકા ભાજપે જીત્યા બાદ હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપે મોટી જીત મેળવી છે.

Gondal Nagar Palika Election 2021 Results: ગુજરાતમાં તમામ 6 મહાનગરપાલિકા ભાજપે જીત્યા બાદ હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપે મોટી જીત મેળવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ગોંડલ નગરપાલિકા ભાજપે કબજે કરી છે.  Gondal Nagar Palikaમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ગોંડલ નગરપાલિકાની તમામ 44 બેઠકો ભાજપે જીતી છે. એક પણ બેઠક કોંગ્રેસને ન મળતા ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે. ગોંડલ નગરપાલિકામાં કારમી હાર થતાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે.

 

 

આ પણ વાંચો: Gujarat Elections 2021 Results LIVE: ભાજપ પ્રદેશ પ્રમુખ CR PATILનું નિવેદન, 2015નું નુક્શાન વ્યાજ સાથે વસુલ કરી દીધુ, સરકારે કરેલા કામનાં પુરાવાની આ જીત