રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલટ અને અશોક ગહેલોત વચ્ચે વિવાદ, પુત્રની હારનું ઠીકરું પાયલટ પર ફોડવા માગે છે?

|

Jun 07, 2019 | 6:49 AM

રાજસ્થાનમાં કોંગ્રેસની હાર બાદ આંતરીક વિવાદમાં વધારો થયો છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટના કારણે તેમના પુત્રની લોકસભામાં હાર થઈ છે. અને સચિને આ હારની જવાબદારી લેવી જોઈએ. અશોક ગહેલોતના દિકરા વૈભવ ગહલોત જોધપુર લોકસભા સીટ પરથી ચૂંટણી હાર્યા હતા. તેની સામે ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ શેખાવતે 2.74 લાખના વોટના અંતરથી જીત મેળવી હતી. […]

રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલટ અને અશોક ગહેલોત વચ્ચે વિવાદ, પુત્રની હારનું ઠીકરું પાયલટ પર ફોડવા માગે છે?

Follow us on

રાજસ્થાનમાં કોંગ્રેસની હાર બાદ આંતરીક વિવાદમાં વધારો થયો છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટના કારણે તેમના પુત્રની લોકસભામાં હાર થઈ છે. અને સચિને આ હારની જવાબદારી લેવી જોઈએ. અશોક ગહેલોતના દિકરા વૈભવ ગહલોત જોધપુર લોકસભા સીટ પરથી ચૂંટણી હાર્યા હતા. તેની સામે ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ શેખાવતે 2.74 લાખના વોટના અંતરથી જીત મેળવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચોઃ કેન્દ્રમાં નીતિશની પાર્ટીના કોઈ મંત્રી ન બન્યા તો બિહારમાં પણ નીતિશે ભાજપને ભાગ ન આપ્યો, લાભ જાણીને લાલુએ આપી દીધું આમંત્રણ

TV9 Gujarati

 

સચિન પાયલટે અશોક ગહેલોતના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો છે. પત્રકારો સાથે વાત કરતા અશોક ગહેલોતને પૂછવામાં આવ્યું કે શું તેમના પુત્રને જોધપુર બેઠક પરથી લડાવવાની સલાહ સચિન પાયલટે આપી હતી. જેના જવાબમાં ગહેલોતે કહ્યું કે એ સચિન પાયલટે કહ્યું હતું કે જો વૈભવ ગહેલોત જોધપુરથી લડશે તો તે મોટા અંતરથી જીત મેળવશે. કારણ કે કોંગ્રેસના 6 ધારાસભ્ય આ લોકસભા બેઠકની વિધાનસભામાંથી જીત મેળવી છે. સાથે કહ્યું કે મારા પુત્રનો ચૂંટણી પ્રચાર પણ શાનદાર હતો. જેથી મને લાગે છે કે સચિન પાયલટે મારા પુત્રની હારની જવાબદારી લેવી જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:59 am, Tue, 4 June 19

Next Article