ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી રદ, ટર્મિનેટ કરાયેલા 9 સભ્યને મતદાનનો અધિકાર આપવાની માગ સાથે ભાજપનાં વિરોધ બાદ નિર્ણય, કોંગ્રેસનો આક્ષેપ કે સરકારે ભાજપનાં દબાણમાં લીધો નિર્ણય

|

Sep 18, 2020 | 8:01 PM

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. ટર્મિનેટ કરાયેલા 9 સભ્યોને મતદાનનો અધિકાર આપવાની માગ સાથે ભાજપે વિરોધ કર્યા બાદ આ ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. જો કે પ્રાંત અધિકારી કલ્પેશ જોશીના કહેવા મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોવાથી આ ચૂંટણી રદ કરી દેવામાં આવી છે અને હવે આગામી તારીખ જાહેર કરવામાં […]

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી રદ, ટર્મિનેટ કરાયેલા 9 સભ્યને મતદાનનો અધિકાર આપવાની માગ સાથે ભાજપનાં વિરોધ બાદ નિર્ણય, કોંગ્રેસનો આક્ષેપ કે સરકારે ભાજપનાં દબાણમાં લીધો નિર્ણય
https://tv9gujarati.in/gandhinagar-taal…are-aa-kam-thayu/

Follow us on

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. ટર્મિનેટ કરાયેલા 9 સભ્યોને મતદાનનો અધિકાર આપવાની માગ સાથે ભાજપે વિરોધ કર્યા બાદ આ ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. જો કે પ્રાંત અધિકારી કલ્પેશ જોશીના કહેવા મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોવાથી આ ચૂંટણી રદ કરી દેવામાં આવી છે અને હવે આગામી તારીખ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ જ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેવું જણાવ્યું. તો આ તરફ કોંગ્રેસે પ્રાંત અધિકારી પર આક્ષેપ કરતા કહ્યું કે, અધિકારીએ સરકાર અને ભાજપના દબાણમાં આવીને ચૂંટણી રદ કરી છે. કોંગ્રેસના તમામ સભ્યોએ તાલુકા પંચાયતમાં જ બેસવાની જીદ પકડી અને કહ્યું કે, પંચાયતના કાયદાની જોગવાઇ અનુસાર સભ્યોની સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવો જોઇએ.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:24 am, Wed, 9 September 20

Next Article