ગાંધીનગરમાં 21મીથી શરૂ થશે વિધાનસભાનું ચોમાસું સત્ર, 24 પ્રકારનાં કાયદા અને કાયદાના સુધારા લવાશે, ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડાશે અને કોવીડ ટેસ્ટ બાદ જ પ્રવેશ આપવામાં આવશે

|

Sep 09, 2020 | 12:40 PM

ગાંધીનગરમાં 21મીથી શરૂ થશે વિધાનસભાનું ચોમાસું સત્ર, આ સત્ર દરમિયાન અનેક વિધેયક પસાર કરાશે કે જેમાં 24 પ્રકારના કાયદા અને કાયદાના સુધારા લવાશે. કોરોનાના દિવસોમાં મોટાભાગના અધિકારીઓ વિશેષ જવાબદારી હેઠળ કામ કરશે. કોરોનાનાં કારણે ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવામાં આવશે અને તમામનાં કોવીડ ટેસ્ટ બાદ જ પ્રવેશ આપવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ ન રાખવા અથવા ટૂંકી મુદ્દતના […]

ગાંધીનગરમાં 21મીથી શરૂ થશે વિધાનસભાનું ચોમાસું સત્ર, 24 પ્રકારનાં કાયદા અને કાયદાના સુધારા લવાશે, ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડાશે અને કોવીડ ટેસ્ટ બાદ જ પ્રવેશ આપવામાં આવશે
https://tv9gujarati.in/gandhinagar-ma-2…d-pravesh-apashe/

Follow us on

ગાંધીનગરમાં 21મીથી શરૂ થશે વિધાનસભાનું ચોમાસું સત્ર, આ સત્ર દરમિયાન અનેક વિધેયક પસાર કરાશે કે જેમાં 24 પ્રકારના કાયદા અને કાયદાના સુધારા લવાશે. કોરોનાના દિવસોમાં મોટાભાગના અધિકારીઓ વિશેષ જવાબદારી હેઠળ કામ કરશે. કોરોનાનાં કારણે ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવામાં આવશે અને તમામનાં કોવીડ ટેસ્ટ બાદ જ પ્રવેશ આપવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ ન રાખવા અથવા ટૂંકી મુદ્દતના પ્રશ્ચો રાખવા રજૂઆત હાલનાં તબક્કે કરવામાં આવી છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article