ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ ચીને પર્વતિય ક્ષેત્રમાં શરૂ કર્યો સંયુક્ત સૈન્ય અભ્યાસ, તણાવ વચ્ચે પણ ચીનની હરકત

|

Jun 17, 2020 | 11:55 AM

લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચે સર્જાયેલા ઘર્ષણ બાદ પૂ્ર્વ લદ્દાખની LAC પર ભારત અને ચીન અને વચ્ચે તણાવમાં વધારો થયો છે. ગ્લોબલ ટાઈમ્સ મુજબ ચીની સેનાએ દરીયાથી 4700 મીટર ઉંચે નિયાનકિંગ ટૈંગુલા પર સૈન્ય અભ્યાસ કર્યો. ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી હિંસક ઝડપ અંગે કહેવાઈ રહ્યું છે કે 15 જૂનની મોડી સાંજે ગલવાનની ઘાટીમાં […]

ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ ચીને પર્વતિય ક્ષેત્રમાં શરૂ કર્યો સંયુક્ત સૈન્ય અભ્યાસ, તણાવ વચ્ચે પણ ચીનની હરકત

Follow us on

લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચે સર્જાયેલા ઘર્ષણ બાદ પૂ્ર્વ લદ્દાખની LAC પર ભારત અને ચીન અને વચ્ચે તણાવમાં વધારો થયો છે. ગ્લોબલ ટાઈમ્સ મુજબ ચીની સેનાએ દરીયાથી 4700 મીટર ઉંચે નિયાનકિંગ ટૈંગુલા પર સૈન્ય અભ્યાસ કર્યો. ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી હિંસક ઝડપ અંગે કહેવાઈ રહ્યું છે કે 15 જૂનની મોડી સાંજે ગલવાનની ઘાટીમાં આ બન્યું કે જેમાં ચીની સૈનિકોએ દ્વિ પક્ષિય સમજૂતિનું ઉલ્લંઘન કરીને ભારતીય સીમામાં ઘુસી આવ્યા હતા. આ ઘટનાને ટાળી શકાઈ હોત અગર ચીન તરફથી આ મુદ્દે સમજૂતિને માન આપવામાં આવ્યું હોત. પ્રવક્તા તરફથી જણાવવામાં આવ્યું છે કે ભારતીય સેનાનાં 20 જવાન શહીદ થયા તે અંગે ચીન તરફથી દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે.

ચીનનાં પ્રવક્તાએ આગળ જણાવ્યું છે કે બે જૂને તેમના ફોન દરમિયાન અમેરીકાનાં પ્રમુખ અને નરેન્દ્ર મોદી વચ્ચે ગલવાન ક્ષેત્રમાં ચાલી રહેલા ભારત-ચીન બોર્ડર વિવાદને લઈ એકબીજા સાથે ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે ગલવાન ઘાટીમાં જે પણ અથડામણ થઈ તેમાં બંને દેશોની સેનાને નુક્શાન પહોચ્યું છે. ચીનનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તે પૂર્વ લદ્દાખનાં ગલવાન ઘાટી પાસેની LACનું સન્માન કરે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Next Article