ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ, જૂના વાયદાઓ પૂરા ન થતા કોળી સમાજે દર્શાવ્યો વિરોધ

|

Oct 31, 2020 | 8:34 PM

ગઢડા બેઠકના ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો કોળી સમાજના લોકોએ વિરોધ કર્યો છે. અને પેટાચૂંટણીમાં આત્મારામ પરમારને મત ન આપવા સમાજને આહવાન કરવામાં આવ્યું છે. વર્ષ 2007માં આત્મારામ પરમારે કોળી સમાજની વાડી બનાવી આપવાની ખાતરી આપી હતી. 2 લાખ રુપિયાની ગ્રાન્ટ આપવાનો પત્ર પણ આપ્યો હતો. પરંતુ આજ દિવસ સુધી ન તો કોળી સમાજની વાડી બની […]

ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ, જૂના વાયદાઓ પૂરા ન થતા કોળી સમાજે દર્શાવ્યો વિરોધ

Follow us on

ગઢડા બેઠકના ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો કોળી સમાજના લોકોએ વિરોધ કર્યો છે. અને પેટાચૂંટણીમાં આત્મારામ પરમારને મત ન આપવા સમાજને આહવાન કરવામાં આવ્યું છે. વર્ષ 2007માં આત્મારામ પરમારે કોળી સમાજની વાડી બનાવી આપવાની ખાતરી આપી હતી. 2 લાખ રુપિયાની ગ્રાન્ટ આપવાનો પત્ર પણ આપ્યો હતો. પરંતુ આજ દિવસ સુધી ન તો કોળી સમાજની વાડી બની છે, ન તો ગ્રાન્ટ પાસ થઇ છે. કોળી સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગ્રાન્ટના પત્રની હોળી કરવામાં આવી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article