ગઢડા વિધાનસભાની પેટાચૂંટણી ભારે હંગામેદાર, પોલીસની હાજરીમાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

|

Nov 04, 2020 | 9:10 AM

ગઢડા વિધાનસભાની પેટાચૂંટણી ભારે હંગામેદાર રહી. પોલીસની હાજરીમાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા. મહત્વનું છે કે નૂતન વિદ્યાલય બુથ કેન્દ્ર પર મતદાન પૂર્ણ થવાને આરે જ બોગસ વોટિંગ મામલે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના કાર્યકરો બોગસ વોટિંગ કરાવી રહ્યા હતા જેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ભાજપના […]

ગઢડા વિધાનસભાની પેટાચૂંટણી ભારે હંગામેદાર, પોલીસની હાજરીમાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

Follow us on

ગઢડા વિધાનસભાની પેટાચૂંટણી ભારે હંગામેદાર રહી. પોલીસની હાજરીમાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા. મહત્વનું છે કે નૂતન વિદ્યાલય બુથ કેન્દ્ર પર મતદાન પૂર્ણ થવાને આરે જ બોગસ વોટિંગ મામલે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના કાર્યકરો બોગસ વોટિંગ કરાવી રહ્યા હતા જેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ભાજપના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને મારામારી પર ઉતરી આવ્યા હતા. હાલ કોંગ્રેસના ઈજાગ્રસ્ત કાર્યકરને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે તો કોંગ્રેસના નેતાઓએ સમગ્ર વિવાદ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે, જ્યારે ભાજપના આગેવાનો બોગસ વોટિંગના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યા છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article