હૈદરાબાદ એન્કાઉન્ટર બાબતે સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ, જાણો હવે શું થશે?

|

Dec 12, 2019 | 12:22 PM

હૈદરાબાદ એન્કાઉન્ટરને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ મામલે નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે. એનકાઉન્ટર પર પોલીસે જે દાવો કર્યો છે તેની તપાસ કરવી જરુરી છે. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : ગરમીમાં […]

હૈદરાબાદ એન્કાઉન્ટર બાબતે સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ, જાણો હવે શું થશે?

Follow us on

હૈદરાબાદ એન્કાઉન્ટરને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ મામલે નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે. એનકાઉન્ટર પર પોલીસે જે દાવો કર્યો છે તેની તપાસ કરવી જરુરી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્રણ સભ્યોનું તપાસ કમિશન નિમવામાં આવ્યું

આ પણ વાંચો :   ખેડૂતોના અચ્છે દિન ક્યારે? માત્ર આટલા રુપિયાની આવક છે ગુજરાતના ખેડૂતોની

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુપ્રીમ કોર્ટે આ હૈદરાબાદ મહિલા ડૉક્ટરના ગેંગરેપ અને તેની સળગાવી દેનારા આરોપીઓના એન્કાઉન્ટર અંગે તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ પૂર્વ જજ એસ સિરકપૂરની આગેવાનીમાં કરવામાં આવશે. આ સિવાય બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત જજ રેખા બલદોત્તા અને પૂર્વ સીબીઆઈ નિર્દેશક કાર્તિકેયન આ તપાસ કમિશનમાં સામેલ હશે. આ કમિશને 6 મહિનામાં તપાસ પુરી કરીને અહેવાલ સોંપવાનો રહેશે. આ દરમિયાન કોઈપણ અદાલતના આદેશને માન્ય રાખવામાં આવશે નહીં. જે રાજ્ય સરકાર તપાસ કરી રહી છે તેની પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ કેસમાં અરજી દાખલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે પોલીસની સ્ટોરી ખોટી છે. આમ આ ઘટનામાં સ્વતંત્ર તપાસ થવી અનિવાર્ય છે. અમે રાજ્ય દ્વારા નક્કી કરેલી એસઆઈટી પર ભરોસો કરી શકી તેમ નથી. વાસ્તવિકતા સામે લાવવા માટે આ જરુરી છે. રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન આ તપાસમાં પુરો સહયોગ આપશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article