પૂર્વ PM મનમોહન સિંહ છઠ્ઠી વખત રાજ્યસભા સાંસદ બન્યા, ભાજપે વિરોધમાં ઉમેદવાર ન ઉતાર્યો

|

Aug 20, 2019 | 10:35 AM

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સોમવારના રોજ રાજસ્થાનથી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા છે. ભાજપે પહેલાં જ કહી દીધું હતું કે તેઓ કોંગ્રેસના મનમોહન સિંહની સામે ઉમેદવારે ઉભો નહીં કરે. ભાજપે વિરોધ ના કર્યો કારણ કે રાજસ્થાનમાં વિધાનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ વધારે છે. વિધાનસભામાં 200 પ્રતિનિધિઓમાંથી એકલા કોંગ્રેસના 100 છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

પૂર્વ PM મનમોહન સિંહ છઠ્ઠી વખત રાજ્યસભા સાંસદ બન્યા, ભાજપે વિરોધમાં ઉમેદવાર ન ઉતાર્યો

Follow us on

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સોમવારના રોજ રાજસ્થાનથી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા છે. ભાજપે પહેલાં જ કહી દીધું હતું કે તેઓ કોંગ્રેસના મનમોહન સિંહની સામે ઉમેદવારે ઉભો નહીં કરે. ભાજપે વિરોધ ના કર્યો કારણ કે રાજસ્થાનમાં વિધાનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ વધારે છે. વિધાનસભામાં 200 પ્રતિનિધિઓમાંથી એકલા કોંગ્રેસના 100 છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોંગ્રેસના ઓફિશીયલ ટ્વીટર એકાઉન્ટમાંથી મનમોહન સિંહે રાજ્યસભામાં સાંસદ થવા બદલ અભિનંદન પણ આપવામાં આવ્યા હતા. તેઓ છઠ્ઠી વખત રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસે રાજસ્થાનમાંથી તેમને ઉતાર્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Next Article