દેશના સૌથી પહેલા એનકાઉન્ટર વિશે ખબર છે? જાણો ક્યા રાજ્યમાં થયું હતું?

|

Dec 07, 2019 | 6:05 PM

હાલ એન્કાઉન્ટર વિશે ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસે કેસ કર્યો છે કે આરોપીઓએ ભાગવા પ્રયત્ન કર્યો અને પોલીસ અધિકારીઓ પર તિક્ષ્ણ હથિયારોથી વાર કર્યો. જે બાદ હૈદરાબાદની ફિમેલ ડૉક્ટરના રેપ કેસમાં 3 આરોપીને પોલીસે ગોળી મારી દીધી. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે ભારતના […]

દેશના સૌથી પહેલા એનકાઉન્ટર વિશે ખબર છે? જાણો ક્યા રાજ્યમાં થયું હતું?

Follow us on

હાલ એન્કાઉન્ટર વિશે ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસે કેસ કર્યો છે કે આરોપીઓએ ભાગવા પ્રયત્ન કર્યો અને પોલીસ અધિકારીઓ પર તિક્ષ્ણ હથિયારોથી વાર કર્યો. જે બાદ હૈદરાબાદની ફિમેલ ડૉક્ટરના રેપ કેસમાં 3 આરોપીને પોલીસે ગોળી મારી દીધી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   આ અભિનેતા ફાર્મ હાઉસમાં કરે છે ખેતી, સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

એનકાઉન્ટર વિશે જાણીએ તો ભારતનું સૌપ્રથમ એનકાઉન્ટર 11 જાન્યુઆરી, 1982ના રોજ થયું હતું. જેમાં મુંબઈ પોલીસના બે અધિકારીઓએ મુંબઈને ગેંગવોરથી બચાવવા માટે વડાલા ખાતે આરોપી માન્યા સુર્વેને ગોળી મોરી દીધી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ કેસને લઈને ભારે ચર્ચાઓ થઈ હતી અને મુંબઈ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠ્યા હતા. મુંબઈ પોલીસના બે અધિકારી રાજા તાંબટ અને ઈશાક બાગબાને આ એનકાઉન્ટકર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જ્યારે આરોપી પોલીસની પકડમાંથી ભાગવા હુમલો કરે અને ત્યારે સ્વબચાવમાં પોલીસ હથિયારનો ઉપયોગ કરે છે. આ ઘટનામાં આરોપીનું મૃત્યુ થાય અને સામાન્ય રીતે તેને પોલીસ એનકાઉન્ટર કહેવામાં આવે છે. આ ઘટના પર શૂટઆઉટ એટ વડાલાના નામે ફિલ્મ પણ આવી હતી જેમાં જોહન અબ્રાહમે માન્યા સૂર્વેનો કિરદાર અદા કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article