મહારાષ્ટ્રનો મહાસંગ્રામઃ Tv9-C Voterના સરવેમાં જાણો કોને મળી રહી છે કેટલી બેઠક

|

Oct 18, 2019 | 2:01 PM

મહારાષ્ટ્રનો મહાસંગ્રામ જીતવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠક પર 3237 ઉમેદવારો વચ્ચે ટક્કર છે. પરંતુ આ સવા ત્રણ હજાર ઉમેદવારોમાંથી માત્ર 235 મહિલાઓને ટિકિટ અપાઈ છે. See more આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરનારા સુરેશ સિંગલ સામે તેના જ વકીલે કર્યા ગંભીર આક્ષેપો Web Stories View […]

મહારાષ્ટ્રનો મહાસંગ્રામઃ Tv9-C Voterના સરવેમાં જાણો કોને મળી રહી છે કેટલી બેઠક
maharashtra poll

Follow us on

મહારાષ્ટ્રનો મહાસંગ્રામ જીતવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠક પર 3237 ઉમેદવારો વચ્ચે ટક્કર છે. પરંતુ આ સવા ત્રણ હજાર ઉમેદવારોમાંથી માત્ર 235 મહિલાઓને ટિકિટ અપાઈ છે.

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરનારા સુરેશ સિંગલ સામે તેના જ વકીલે કર્યા ગંભીર આક્ષેપો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રના મુખ્ય રાજકીય પક્ષોના મહિલા ઉમેદવારો પર નજર કરીએ તો, ભાજપમાંથી સૌથી વધારે 17 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે શિવસેનામાંથી 8, એનસીપીમાંથી 9, મનસેમાંથી 5 અને વંચિત બહુજન અઘાડીએ 10 મહિલા ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં તક આપી છે. ત્યારે સી-વોટરના સરવે આવ્યા છે. જુઓ કોને કેટલી બેઠક મળી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:49 pm, Fri, 18 October 19

Next Article