દિલ્હી મુંબઈ કોરિડોરને લઈને ખેડૂતોને છે આ ચિંતા, આવેદન પત્ર આપી નોંધાવ્યો વિરોધ

|

Jan 04, 2020 | 12:33 PM

ઝાલોદ તાલુકામાં ખેડૂતોએ ખેતીલાયક જમીનને લઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.  નેશનલ કોરીડોર એકસપ્રેસ હાઇવેમાં ખેડૂતોની ખેતીલાયક જમીન અને રહેણાંક મકાનો રોડમાં જતા ખેડૂતોમાં રોષમાં લાગણી છે. દાહોદમાં ખેડૂતોએ કહીં રહ્યાં છે કે આ કોરિડોર બનવાથી ખેડૂતોને ખેતીની જમીનમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આ અંગે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોએ રોજગારી […]

દિલ્હી મુંબઈ કોરિડોરને લઈને ખેડૂતોને છે આ ચિંતા, આવેદન પત્ર આપી નોંધાવ્યો વિરોધ

Follow us on

ઝાલોદ તાલુકામાં ખેડૂતોએ ખેતીલાયક જમીનને લઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.  નેશનલ કોરીડોર એકસપ્રેસ હાઇવેમાં ખેડૂતોની ખેતીલાયક જમીન અને રહેણાંક મકાનો રોડમાં જતા ખેડૂતોમાં રોષમાં લાગણી છે. દાહોદમાં ખેડૂતોએ કહીં રહ્યાં છે કે આ કોરિડોર બનવાથી ખેડૂતોને ખેતીની જમીનમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આ અંગે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોએ રોજગારી અને પરિવારનિર્વાહ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :  રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય, કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં રાજ્ય સરકાર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Next Article