યુરોપીય સંસદમાં CAA અને જમ્મુ-કાશ્મીર પર થશે ચર્ચા, પ્રસ્તાવના અહેવાલ પર ભારતે આપી આકરી પ્રતિક્રિયા

|

Jan 27, 2020 | 7:31 AM

યુરોપીય સંસદમાં CAAની વિરૂદ્ધમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. 24 દેશોના સભ્યોએ CAAને ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી ગણાવ્યું છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદાથી દુનિયામાં સૌથી મોટી અરાજકતાનો માહોલ પેદા થઇ શકે છે. આ કાયદા મુજબ સમાન સુરક્ષાના સિદ્ધાંત પર અમેરિકાએ પણ સવાલો ઉભા કર્યા છે. 24 દેશના યુરોપીય સંસદના 154 સભ્યો દ્વારા આ અઠવાડિયાના […]

યુરોપીય સંસદમાં CAA અને જમ્મુ-કાશ્મીર પર થશે ચર્ચા, પ્રસ્તાવના અહેવાલ પર ભારતે આપી આકરી પ્રતિક્રિયા

Follow us on

યુરોપીય સંસદમાં CAAની વિરૂદ્ધમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. 24 દેશોના સભ્યોએ CAAને ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી ગણાવ્યું છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદાથી દુનિયામાં સૌથી મોટી અરાજકતાનો માહોલ પેદા થઇ શકે છે. આ કાયદા મુજબ સમાન સુરક્ષાના સિદ્ધાંત પર અમેરિકાએ પણ સવાલો ઉભા કર્યા છે. 24 દેશના યુરોપીય સંસદના 154 સભ્યો દ્વારા આ અઠવાડિયાના શરૂઆતમાં આ પ્રસ્તાવ રજૂ કરાયો છે અને આગલા અઠવાડિયે તેના પર ચર્ચાની સંભાવના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: હાલોલ-વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત! 3 યુવકોના મોત અને 2 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

Next Article