EPFOની ચેતવણી: આ એક ભૂલથી ખાલી થઈ જશે આખી જિંદગીની કમાણી

|

Oct 29, 2019 | 2:27 PM

EPFO દ્વારા 6 કરોડ ખાતાધારકોને ચેતવણી આપવામાં આવી છે. EPFOએ ખાાતાધારકોને વ્યાજ આપવાનું શરુ કર્યું છે. જેના લીધે અમુક લોકો EPFOના નામે જાણકારી માગીને તમારા પૈસા ઉપાડી શકે છે તેમ છે. આથી લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર […]

EPFOની ચેતવણી: આ એક ભૂલથી ખાલી થઈ જશે આખી જિંદગીની કમાણી
File Photo

Follow us on

EPFO દ્વારા 6 કરોડ ખાતાધારકોને ચેતવણી આપવામાં આવી છે. EPFOએ ખાાતાધારકોને વ્યાજ આપવાનું શરુ કર્યું છે. જેના લીધે અમુક લોકો EPFOના નામે જાણકારી માગીને તમારા પૈસા ઉપાડી શકે છે તેમ છે. આથી લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  એક.. બે.. ત્રણ સેકન્ડમાં જ યુવકના હાથમાંથી મોબાઈલ ગાયબ, જુઓ ચોરીનો VIDEO

EPFOમાંથી જો કોઈ ફોનકોલ કરવામાં આવતો નથી અને ખાતાને લઈને કોઈ જ વિગતો માગવામાં આવતી નથી. EPFOએ લોકોને ચેતવણી આપતા કહ્યું કે જો તમે આવા કોઈપણ પ્રકારના ખોટા ફોનકોલમાં ખાતાની વિગતો, બેંક કાર્ડની વિગતો, ઓટીપી આપશો તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે તેમ છે. EPFOમાં લોકોની જીવનભરની કમાણી જમા થતી હોય છે અને આવી એક ભૂલના લીધે આ કમાણી ગુમાવવાનો વારો આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

EPFOએ ટ્વીટર પર ટ્વીટ કરીને લોકોને માહિતગાર કર્યા કે કોઈ પણ પ્રકારની ખાતાની વિગતો અમે માગતા નથી. જેના લીધે તમારી કોઈ વિગતો શૅર કરવી નહીં. આમ કોઈ જ પ્રકારનું કામ હોય તો EPFOની ઓફિસે જઈને જ કરો જેના લીધે તમારા પૈસા સુરક્ષિત રહેશે. વ્યાજ જમા કરવાના નામે પણ કોલ આવી રહ્યાં છે જેમાં કોઈ જ વિગતો આપવી નહીં.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article