સહકારી મંડળીઓની ચૂંટણી અંગે મહત્વનો નિર્ણય, વિધાનસભા પેટાચૂંટણી સુધી સહકારી મંડળીઓની ચૂંટણી મોકૂફ

|

Oct 06, 2020 | 8:14 PM

સહકારી મંડળીઓની ચૂંટણી અંગે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જ્યાં વિધાનસભાની પેટાચૂંટણી થઇ રહી છે, ત્યાં સહકારી મંડળીઓની ચૂંટણી નહીં થાય. વિધાનસભા પેટાચૂંટણી સુધી સહકારી મંડળીઓની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. વહીવટી તંત્ર પેટાચૂંટણીમાં વ્યવસ્ત હોવાથી સહકારી મંડળીઓની ચૂંટણી યોજવી મુશ્કેલ હોઈ કૃષિ અને સહકાર વિભાગે આ નિર્ણય કર્યો છે. આ પણ વાંચો: રાહુલની ટ્રેક્ટર […]

સહકારી મંડળીઓની ચૂંટણી અંગે મહત્વનો નિર્ણય, વિધાનસભા પેટાચૂંટણી સુધી સહકારી મંડળીઓની ચૂંટણી મોકૂફ

Follow us on

સહકારી મંડળીઓની ચૂંટણી અંગે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જ્યાં વિધાનસભાની પેટાચૂંટણી થઇ રહી છે, ત્યાં સહકારી મંડળીઓની ચૂંટણી નહીં થાય. વિધાનસભા પેટાચૂંટણી સુધી સહકારી મંડળીઓની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. વહીવટી તંત્ર પેટાચૂંટણીમાં વ્યવસ્ત હોવાથી સહકારી મંડળીઓની ચૂંટણી યોજવી મુશ્કેલ હોઈ કૃષિ અને સહકાર વિભાગે આ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: રાહુલની ટ્રેક્ટર યાત્રા હરિયાણા બોર્ડર પર પહોંચી, હરિયાણા સરકારે ટ્રેક્ટર સાથે રાજ્યમાં ઘુસવાની પરવાનગી ન આપી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article